NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(\mathrm{BF}_{3}\) એ સમતલીય અને ઈલેક્ટ્રોનની ઊણપ વાળું સંયોજન છે. મધ્યસ્થ પરમાણુનું સંકરણ અને તેની આજુબાજુ (આસપાસ) ઇલેક્ટ્રોનોની સંખ્યા અનુક્રમે શોધો.
- A \(\mathrm{sp}^{3}\) અને \(4\)
- B \(\mathrm{sp}^{3}\) અને \(6\)
- C \(\mathrm{sp}^{2}\) અને \(6\)
- D \(\mathrm{sp}^{2}\) અને \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{sp}^{2}\) અને \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(\ell \mathrm{p}\) on \(\mathrm{CA}=0\) \(\sigma\)-bond with boron \(=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સ્તંભ \(A\) માં ઓકસાઈડ આપેલા છે સાથે સ્તંભ \(B\) માં તેના ગુણધર્મો આપેલા છે
સ્તંભ \(A\) સ્તંભ \(B\) \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) તટસ્થ \((ii) \;\mathrm{Al}_{2} \mathrm{O}_{3}\) \((b)\) બેઝિક \((iii)\;\mathrm{N}_{2} \mathrm{O}\) \((c)\) એસિડિક \((iv)\;\mathrm{Cl}_{2} \mathrm{O}_{7}\) \((d)\) ઉભયગુણી NEET 2019 Medium - \(T (K)\) પર ડાયમિથાઇલએમાઈનનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}\) અને એસિટિક એસિડનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}\) અનુક્રમે \(3.27\) અને \(4.77\) છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની \(pH\) માટે સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium
- નીચે પૈકી સંયોજનોની કઇ જોડ સહઅસ્તિત્વ ધરાવે શકે?NEET 2014 Hard
- નીચેની પ્રક્રિયા માટે ગિબ્સના ઊર્જા ફેરફાર \(\Delta G^o = +63.3 \,kJ,\) નો ઉપયોગ કરીને \(25\, ^o C\) તાપમાને પાણીમાંના \(Ag_2CO_{3(s)}\) નો \(K_{sp}\) ........ થશે. \((R = 8.314\, J\, K^{-1}\,mol^{-1})\) \(Ag_2CO_{3(s)} \rightleftharpoons 2Ag^+_{(aq)} + CO^{2-}_{3(s)}\)NEET 2014 Hard
- નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
- નીચેની પ્રક્રિયામાં \(HC \equiv CH\,\xrightarrow[{H{g^{2 + }}}]{{{H_2}S{O_4}}}\,'P'\) નીપજ \('P'\) કઈ મળશે નહીં...NEET 2013 Medium
More PYQs from NEET
- ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?NEET 2015 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(I:\) \(C _{4}\) વનસ્પતિઓમાં \(CO _{2}\) નો પ્રાથમિક ગ્રાહક એ ફોસ્ફોઈનોલ પાયરૂવેટ છે અને તે મધ્યપર્ણ કોષમાં હોય છે. વિધાન\(II:\)\(C _{4}\) વનસ્પતિનાં મધ્યપર્ણ કોષો RuBisCo ઉત્સેચક ધરાવતા નથી. ઉપરના બંને વિધાન સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- એક પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હાજર છે અને બતાવ્યા પ્રમાણે એક દળને \(A\) થી \(B\) જુદા-જુદા માર્ગો દ્વારા ખસેડવામાં આવે છે. જો \(W _1, W _2\) અને \(W _3\) માર્ગો પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય દર્શાવે, તો .....
NEET 2022 Easy - જો પ્રક્રિયાનો વેગ અચળાંક \(0.03 s^{-1}\) હોય, તો પ્રક્રિયકની \(7.2 mol L ^{-1}\) સાંદ્રતા ઘટીને \(0.9 mol L ^{-1}\) થતાં કેટલો સમય લાગશે?
(આપેલ છે: \(\log 2=0.301\) )NEET 2025 Medium - \(121\,cm\) અને \(100\,cm\) લંબાઈ ધરાવતા બે લોલકો સમાન કળામાં દોલનો કરવાનું શરૂ કરે છે. કોઈક ક્ષણે, તેઓ સમાન કળામાં, તેઓના મધ્યસ્થાને છે. આ બંને ફરીવાર સમાન કળામાં તેમનાં સરેેાશ સ્થાન (મધ્ય સ્થાને) હોય તે માટે ટૂંકા લોલક દ્વારા જરૂરી લઘુત્તમ સંખ્યાના દોલનોની સંખ્યા \(.....\)હશે.NEET 2022 Medium