ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties

બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))

  1. A બાષ્પ બેન્ઝિન અને ટોલ્યુઇનનું સમાન પ્રમાણ ધરાવશે
  2. B અનુમાન કરવા માટે પૂરતી માહિતી આપી નથી
  3. C બાષ્પ બેન્ઝિનના વધારે ટકા ધરાવશે
  4. D બાષ્પ ટોલ્યુઇનના વધારે ટકા ધરાવશે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બાષ્પ બેન્ઝિનના વધારે ટકા ધરાવશે

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{V} . \mathrm{P}\) of \(\mathrm{C}_{6} \mathrm{H}_{6}>\mathrm{V} . \mathrm{P}\) of \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{CH}_{3}\) \(\because \mathrm{YA}=\frac{\mathrm{P}^{\circ} \mathrm{A} \mathrm{X} \mathrm{A}}{\mathrm{P}}, \mathrm{YB}=\frac{\mathrm{P}^{\circ} \mathrm{BXB}}{\mathrm{P}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app