enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
બેઝિક બફર કેવી રીતે બનાવી શકાય ?
- A \(50 \mathrm{mL}\) of \(0.1 \mathrm{M} \mathrm{NaOH}+25 \mathrm{mL}\) of \(0.1 \mathrm{M} \mathrm{CH}_{3} \mathrm{COOH}\)
- B \(100 \mathrm{mL}\) of \(0.1 \mathrm{M} \mathrm{CH}_{3} \mathrm{COOH}+100 \mathrm{mL}\) of \(0.1 \mathrm{M} \mathrm{NaOH}\)
- C \(100 \mathrm{mL}\) of \(0.1 \mathrm{M} \mathrm{HCl}+200 \mathrm{mL}\) of \(0.1 \mathrm{M} \mathrm{NH}_{4} \mathrm{OH}\)
- D \(100 \mathrm{mL}\) of \(0.1 \mathrm{M} \mathrm{HCl}+100 \mathrm{mL}\) of \(0.1 \mathrm{M} \mathrm{NaOH}\)
Answer & Solution
Correct Answer
(C) \(100 \mathrm{mL}\) of \(0.1 \mathrm{M} \mathrm{HCl}+200 \mathrm{mL}\) of \(0.1 \mathrm{M} \mathrm{NH}_{4} \mathrm{OH}\)
Step-by-step Solution
Detailed explanation
Basic buffer is mixture of weak base and salt of weak base with strong acid milli mole of \(\mathrm{HCl}=100 \times 0.1=10\) milli mole
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા સાથે ઉદીપક જોડો,
નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?ઉદીપક પ્રક્રિયા \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) ઇથાઈન માથી ઇથેનાલમાં ઓક્સિડેશન \((ii) \;\mathrm{TiCl}_{4}+ \mathrm{Al(CH_3)}_{3}\) \((b)\) આલ્કાઇન્સનું બહુલીકરણ \((iii)\;\mathrm{PdCl_2} \) \((c)\) \(H_2SO_4\)ની બનાવટમાં \(SO_2\)ના ઓક્સિડેશનમાં \((iv)\;\) નિકલ સંકીર્ણો \((d)\) ઇથિલીનનું બહુલીકરણ NEET 2019 Hard - \(XeF_4\) નું સાચું બંધારણ અને સંકરણ.....NEET 2016 Medium
- \(\mathrm{H}_{2} \mathrm{E}(\mathrm{E}=\mathrm{O}, \mathrm{S}, \mathrm{Se}, Te\) અને \(Po)\) માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચે આપેલામાંથી શોધો.NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે. કારણ \(R\) : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે. ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : જેમ નાઇટ્રોજન એમોનિયા બનાવી શકે છે, તેમ આર્સેનિક આર્સીન બનાવી શકે છે.
વિધાન II : એન્ટિમની એન્ટિમની પેન્ટાઓક્સાઈડ બનાવી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Hard
More PYQs from NEET
- નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?NEET 2016 Hard
- નીચેનામાંથી કયો વિકલ્પ x-અક્ષ પર દર્શાવેલ પ્રકાશના ગુણધર્મ સાથે પ્રકાશવિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર દર્શાવે છે?
NEET 2025 Medium - નીચે આપેલા માંથી કયો બેઝિક એમિનો એસિડ છે?NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાનને વિધાન (A) અને બીજા વિધાનને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) :
એ
કરતા \(\text S _{\text {N}} 2\) પ્રક્રિયા વધુ ઝડપથી અનુભવે છે.
કારણ (R) : આયોડિન તેની મોટી કદને કારણે વધુ સારો નિકાલ પામતો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - સરળ સ્નાયુઓ છેNEET 2016 Medium
- પ્રોપેનેમાઇડની ઇથેનોલિક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિન સાથેની પ્રક્રિયા શુ આપશે ?NEET 2020 Medium