NEET · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
બે નીપજો X અને Y નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બને છે.
\( CH _6 CH _6 + CH_3Cl\xrightarrow{\text { નિર્જળ } AlCl _3} W\xrightarrow[ \text{હૂંફાળું}]{\text { મંદ } HNO_3 \text { + મંદ } H_2 SO_4} X + Y\)
- A વિભાગીય નિસ્યંદન
- B ઉર્ધ્વપાતન
- C વિભેદી નિષ્કર્ષણ
- D સતત નિષ્કર્ષણ
Answer & Solution
Correct Answer
(A) વિભાગીય નિસ્યંદન
Step-by-step Solution
Detailed explanation
(A) વિભાગીય નિસ્યંદન
નિર્જળ \(AlCl _3\) ની હાજરીમાં બેન્ઝીનની મિથાઈલ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયા ફ્રિડલ-ક્રાફ્ટસ આલ્કાઇલેશન છે, જેમાંથી ટોલ્યુઈન (W) મળે છે.
\(C _6 H _6+ CH _3 Cl \xrightarrow{\text { નિર્જળ } AlCl _3} C _6 H _5 CH _3\)
ટોલ્યુઈનનું \(HNO _3\) અને \(H _2 SO _4\) ના મિશ્રણ સાથે નાઇટ્રીકરણ કરવાથી મુખ્ય નીપજો (X અને Y) તરીકે ઓર્થો-નાઈટ્રોટોલ્યુઈન અને પેરા-નાઈટ્રોટોલ્યુઈનનું મિશ્રણ મળે છે.
\(C_6 H_5 CH_3 \xrightarrow[\text { હૂંફાળું }]{\text { મંદ } HNO_3 \text { + મંદ } H_2 SO_4} \text { o-nitrotoluene + p-nitrotoluene }\)
o-નાઈટ્રોટોલ્યુઈનનું ઉત્કલનબિંદુ \(222^{\circ} C\) છે અને p-નાઈટ્રોટોલ્યુઈનનું \(238^{\circ} C\) છે. તેમના ઉત્કલનબિંદુઓમાં તફાવત ઓછો હોવાથી, તેમને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે.

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડ લેબલ કરેલ છે. કથન \((A):\) \(ICl\) એ \(I _{2}\) કરતા વધારે સક્રિય (reactive) છે. કારણ \((R):\) \(I-Cl\) બંધ એ \(I-I\) બંધ કરતા નિર્બળ છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2022 Hard
- \(100\, g\) પાણીમાં \(6.5\, g\) દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું \(100\, ^o C\) તાપમાને બાષ્પદબાણ \(732\, mm\) છે. જો \(K_b = 0.52\) હોય, તો દ્રાવણનું ઉત્કલનબિંદુ .........\(^oC\) હશે.NEET 2016 Hard
- ગેડોલિનિયમ એ તેની ત્રીજી (તૃતીય) આયનિકરણ એન્થાલ્પીનું નીચુ મૂલ્ય ધરાવે છે કારણ કે..... .NEET 2022 Medium
- \(AB\) પ્રકારના ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર \(4.0 \times 10^{-8}\) છે. તો તેના પ્રમાણિત દ્રાવણની મોલારિટી જણાવો.NEET 2020 Medium
- નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?NEET 2013 Hard
- \(0.01\; M \;NaOH (aq)\) દ્રાવણની \(pH\) ..........NEET 2019 Medium
More PYQs from NEET
- \(r _{1}\) અને \(r _{2}\left( r _{1}=1.5 r _{2}\right)\) ત્રિજ્યાઓના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમા \(1 \;K\) જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર શોધોNEET 2020 Medium
- વધુ પડતા \(AgNO_3\) ની પ્રક્રિયા \(CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3\) સાથે કરતાં ઉતપન્ન થતા \(AgCl\) ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........NEET 2017 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સંકીણ) સૂચિ \(II\) (સમઘટકતાનો પ્રકાર) \(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(I\). દ્રાવકમિશ્રણ સમધટકતા \(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(II\). બંધન સમધટકતા \(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(III\). આયનીકરણ સમધટકતા \(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(IV\). સવર્ગn સમધટકતા NEET 2024 Medium - તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ \(.......\) છે.NEET 2023 Easy
- ચેતોપાગમનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :NEET 2022 Medium
- પિરિડિનમાં \(\sigma\) બંધો, \(\pi\) બંધો અને ઈલેક્ટ્રોનના અબંધકારક યુગ્મની સંખ્યા અનુક્રમે શોધો :NEET 2023 Medium