enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
બ્રોન્સ્ટેડ એસિડ \(\mathrm{H}_{2} \mathrm{O}\) અને \(\mathrm{HF}\) માટે સંયુગ્મી બેઇઝ શોધો.
- A \(\mathrm{OH}^{-}\) અને \(\mathrm{H}_{2} \mathrm{F}^{+}\) અનુક્રમે
- B \(\mathrm{H}_{3} \mathrm{O}^{+}\) અને \(\mathrm{F}^{-},\) અનુક્રમે
- C \(\mathrm{OH}^{-}\) અને \(\mathrm{F}^{-},\) અનુક્રમે
- D \(\mathrm{H}_{3} \mathrm{O}^{+}\) અને \(\mathrm{H}_{2} \mathrm{F}^{+},\) અનુક્રમે
Answer & Solution
Correct Answer
(C) \(\mathrm{OH}^{-}\) અને \(\mathrm{F}^{-},\) અનુક્રમે
Step-by-step Solution
Detailed explanation
Conjugate base of \(\mathrm{H}_{2} \mathrm{O}\) is \(\mathrm{OH}^{-}\) Conjugate base of \(HF\) is \(F^-\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \('\mathrm{C}-\mathrm{X}'\) બંધની બંધએન્થાલ્પીની સાચી શ્રેણી શોધો.NEET 2021 Easy
- જ્યારે તાપમાનમાં \(27^{\circ} \mathrm{C}\) થી \(57^{\circ} \mathrm{C}\) ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો. ( \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}, \log 4=0.6021\) આપેલ છે.)NEET 2024 Medium
- નાઇટ્રાઇલનું પ્રાથમિક એમાઇનમાં રિડક્શન કરતા પ્રક્રિયકોની પસંદગી કરો :
A. (i) \(LiAlH _4\); (ii) \(H _2 O\)
B. \(Sn + HCl\)
C. \(H _2 / Ni\)
D. \(Na ( Hg ) / C _2 H _5 OH\)
E. \(Br _2 /\) aq. NaOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Medium - સાયકલોપેન્ટેનોનની પ્રક્રિયા (image) સાથે મિથાઇલ લિથિયમ સાથે કરતાં નીચેનામાંથી કઈ નીપજ મળે છે?
NEET 2015 Medium - નીચે આપેલા સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
NEET 2017 Hard - જલીય માધ્યમમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ શોધો.NEET 2013 Medium
More PYQs from NEET
- એક અંતગર્ત અર્ધવાહકમાંથી \(N\)- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છેNEET 2020 Easy
- હાઈડ્રોજન પરમાણુ દ્વારા શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો ગુણોત્તર, જ્યારે તે અનુક્રમે \(n =2 \rightarrow n =3\) અને \(n =4 \rightarrow n =6\) સંક્રમણોમાંથી પસાર થાય છે, તે ________ છે.NEET 2025 Easy
- નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?NEET 2019 Medium
- એક સ્વરકાંટાની આવૃતિ \(800 \;{Hz}\) છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ \(9.75 \;{cm}, 31.25\;{cm}\) અને \(52.75\; {cm} \) લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....\(m/s\) હશે?NEET 2019 Medium
- લેક્ટિક એસિડ \((HC_3H_5O_3)\)નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. \(0.10\, M\) જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું \(3.7\%\) વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક \(K_a\)નું મૂલ્ય શું હશે?NEET 2013 Hard
- વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ વિશેના નીચેના વિધાનો વાંચો.
(A) ઓક્સિન્સ દ્વારા અફલિત ફળ વિકાસ (પાર્થેનોકાર્પી) પ્રેરી શકાય છે.
(B) વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વૃદ્ધિના પ્રેરણા તેમજ અવરોધ બંનેમાં સંકળાયેલા હોઈ શકે છે.
(C) નિર્વિભેદન, પુનઃવિભેદન માટે પૂર્વશરત છે.
(D) એબ્સીસિક ઍસિડ એક વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક છે.
(E) અગ્રીય પ્રભુત્વ કક્ષીય કલિકાઓની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.NEET 2025 Medium