NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાને સુસંગત જુદી જુદી \(emf\) કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી-ચિત્રમાં (diagram) આપેલ છે તેને ધ્યાનમાં લો. \(\mathrm{BrO}_{4}^{-} \stackrel{1.82 \mathrm{V}}{\longrightarrow} \mathrm{BrO}_{3}^{-} \stackrel{1.5 \mathrm{V}}{\longrightarrow} \mathrm{HBrO}\)\(\stackrel{1.0652 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}_{2} \stackrel{1.595 \mathrm{V}}{\longrightarrow} \mathrm{Br}^{-}\) તો વિષમપ્રમાણ (disproportionation) અનુભવતો ઘટક ............
- A \(\mathrm{BrO}_{3}^{-} \)
- B \(\mathrm{BrO}_{4}^{-} \)
- C \(Br_2\)
- D \(HBrO\)
Answer & Solution
Correct Answer
(D) \(HBrO\)
Step-by-step Solution
Detailed explanation
Calculate \(E_{cell}^o\) corresponding to each compound under golng disproportlonation reactlon. The reaction for which \(\mathrm{E}_{\text {cell }}^{\circ}\) comes out \(+ve\) is spontaneous. \(\mathrm{HBrO} \longrightarrow \mathrm{Br}_{2} \quad \mathrm{E}^{\circ}=1.595,\) SRP (cathode)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(N _2\) અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાઓનો સાચો ક્રમ શોધો :NEET 2023 Easy
- \(0.1 M NaOH\) માં \(Ni ( OH )_{2}\) ની દ્રાવ્યતા શોધો. \(Ni ( OH )_{2}\)નો આયનિય ગુણાકાર \(2 \times 10^{-15}\) આપેલ છે.NEET 2020 Medium
- પરમાણુ સૂત્ર \(C_3H_9N\) થી બંધારણીય સમઘટકની શક્ય સંખ્યા કેટલી છે ?NEET 2015 Hard
- પિરિડીનની ..... ટકાવારી તે \(0.10\, M\) જલીય પિરિડીન દ્રાવણમાં પિરીડિનિયમ આયન\((C_5H_5N^+H)\) બનાવે છે \((\) \(C_5H_5N = 1.7 \times 10^{-9}\) માટે \(K_b)\)NEET 2016 Hard
- \(2.3\; \mathrm{g}\) ફોર્મિક અસિડ અને \(4.5 \;\mathrm{g}\) ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણનું સાંદ્ર \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણ \(KOH\)ની ગોળીઓ માંથી પસાર થાય છે,તો \(STP\) એ વધેલ નીપજનું વજન .........\(g\)NEET 2018 Hard
- નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા "લેસાઇનની કસોટી" સાથે સંબંધિત નથી?NEET 2025 Hard
More PYQs from NEET
- \(R\) અને \(2 R\) ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાની પૃષ્ઠવિજભાર ઘનતા \(\sigma\) સમાન છે.તે બંનેને સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી અલગ કરવામાં આવે છે.તો તેના પર નવી પૃષ્ઠવિજભાર ઘનતા કેટલી થશે?NEET 2019 Medium
- નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો જેમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે. \(2 A ( g ) + B ( g ) \rightleftharpoons C ( g )+ D ( g )\) નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહી ?NEET 2017 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: નિવસનતંત્રમાં, સૂર્યની ઊર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોક્તાઓ તરફ એકમાર્ગી હોય છે.
વિધાન II: નિવસનતંત્રો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્ત છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2025 Medium - વાયુકોષ્ઠોમાં ઓક્સિહિમોગ્લોબીન બનવા માટેની અનુકૂળ સ્થિતિ પસંદ કરો.NEET 2021 Medium
- એક ફ્લાયવ્હીલની કોણીય ઝડપ 10 s માં 600 rpm થી 1200 rpm સુધી વધારવામાં આવે છે. આ સમય દરમિયાન ફ્લાયવ્હીલ દ્વારા પૂર્ણ થયેલા ભ્રમણની સંખ્યા છે :NEET 2026 Medium
- સાંદ્ર મૂત્રના નિર્માણ માટે નીચે પૈકીનું ક્યુ પરીબળ જવાબદાર છે ?NEET 2019 Easy