enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
\(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?
- A \(Ca^{2+} < K^+ < Ar\)
- B \(K^+ < Ar < Ca^{2+}\)
- C \(Ar < K^+ < Ca^{2+}\)
- D \(Ca^{2+} < Ar < K^+\)
Answer & Solution
Correct Answer
(A) \(Ca^{2+} < K^+ < Ar\)
Step-by-step Solution
Detailed explanation
Atomic radius and lonic radius \(\propto \frac{1}{Z_{\text {effective }}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેન્થેનોઇડ્સમાં +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સામાન્ય હોવા છતા સિસ્પિમ તો પણ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે કારણ કે :NEET 2026 Easy
- \(RNA\) અને \(DNA\) અંગે સાચુ વિધાન .........છે.NEET 2016 Easy
- નીચેની પ્રક્રિયામાં મધ્યવર્તી \((A)\) અને નીપજ \((B)\) જણાવો. \({H_3}C - C \equiv CH\,\xrightarrow[{HgS{O_4}}]{{{H_2}O,\,{H_2}S{O_4}}}\,\mathop {intermediate}\limits_{(A)} \,\)\( \to \,\mathop {\Pr oduct}\limits_{(B)} \)NEET 2017 Medium
- હાઈડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી મળતી ઊર્જાનુ સીધુ જ વિધુતઊર્જામાં રૂપાંતર કરતુ સાધન .........છે.NEET 2015 Easy
- "સંયોજન " ના નિર્જલીકરણ પર, બે સંયોજનો પ્રાપ્ત થાય છે. જેમાંથી એક સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રકિયા પર એક નીપજ આપે છે જે આયોડોફોર્મ કસોટી ને જવાબ આપતું નથી. બીજો એક ટોલેન્સ પ્રકીયક અને ફેહલિંગના દ્રાવણ ને ઘટાડે છે. "સંયોજન " શું હશે ?NEET 2013 Hard
- નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?NEET 2018 Hard
More PYQs from NEET
- અંતઃસ્રાવના સ્રોત અને કાર્યને અનુલક્ષી સાચી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?NEET 2016 Medium
- અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium
- પ્લેટિનમ તારનો \(0^{\circ}\,C\) તાપમાને અવરોધ \(2\,\Omega\) અને \(80^{\circ}\,C\) પર \(6.8\,\Omega\) છે. તારના અવરોધનો તાપમાન ગુણાંક \(.........\) છે.NEET 2023 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) \(C _2 H _4\) (I) \(3 \sigma\) બંધ, \(2 \pi\) બંધ (B) \(C _2 H _2\) (II) \(3 \sigma\) બંધ, એક અબંધકારક યુગ્મ (C) \(CH _4\) (III) \(4 \sigma\) બંધ (D) \(NH _3\) (IV) \(5 \sigma\) બંધ, \(1 \pi\) બંધ NEET 2026 Hard - નીચેના પૈકી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ છે ?NEET 2014 Medium