NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
અનુમાનિત પ્રક્રિયા \(X_2 + Y_2 \rightarrow 2XY,\) ની ક્રિયાવિધિ નીચે આપેલી છે. \((i)\,\, X_2 \rightarrow X + X\) \((\)ઝડપી\()\) \((ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y\) \((\)ધીમી\()\) \((iii)\,\,X+ Y \rightarrow XY\) \((\)ઝડપી\()\) તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.
- A \(2\)
- B \(0\)
- C \(1.5\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(C) \(1.5\)
Step-by-step Solution
Detailed explanation
According to law of mass action \(\mathrm{r}=\mathrm{K}[\mathrm{X}]\left[\mathrm{Y}_{2}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ સંતુલનોમાં ક્યામાં \(K_p\) અને \(K_c\) સમાન નથી?NEET 2024 Medium
- આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું શૂન્ય બરાબર નથી ?NEET 2015 Medium
- સ્તંભ \(I\) માંના તત્વને સ્તંભ \(II\) સાથે જોડો.
સાચી જોડ ઓળખો:સ્તંભ \(I\) સ્તંભ \(II\) \((a)\) કોપર \((i)\) અધાતુ \((b)\) ફ્લોરિન \((ii)\) સંક્રાંતિ ધાતુ \((c)\) સિલિકોન \((iii)\) લેન્થનોઇડ \((d)\) સિરિયમ \((iv)\) અર્ધધાતુ NEET 2020 Easy - \(2 \,M\,HNO_3\) નું \(250\, mL\) દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ \(70 \%\) \(HNO_3\) ધરાવે છે.NEET 2013 Medium
- પ્રક્રિયા સાથે ઉદીપક જોડો,
નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?ઉદીપક પ્રક્રિયા \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) ઇથાઈન માથી ઇથેનાલમાં ઓક્સિડેશન \((ii) \;\mathrm{TiCl}_{4}+ \mathrm{Al(CH_3)}_{3}\) \((b)\) આલ્કાઇન્સનું બહુલીકરણ \((iii)\;\mathrm{PdCl_2} \) \((c)\) \(H_2SO_4\)ની બનાવટમાં \(SO_2\)ના ઓક્સિડેશનમાં \((iv)\;\) નિકલ સંકીર્ણો \((d)\) ઇથિલીનનું બહુલીકરણ NEET 2019 Hard - નીચે આપેલા પૈકી કયો એક \(S _{ N }\, 1\) પ્રક્રિયાવિધીમાં ઝડપથી પસાર થશે?NEET 2017 Medium
More PYQs from NEET
- હાઇડ્રોજન અણુમાં બીજી બોહર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની દ - બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હોય ? \([\) બોહર ત્રિજ્યા \(a_0 = 52.9 \;pm]\)NEET 2019 Hard
- \(GnRH\) પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.NEET 2016 Medium
- \(DNA\) ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.NEET 2018 Easy
- જો સમાંતર પ્લેટ સંધારકની પ્લેટ કે જેને બેટરી સાથે જોડવામાં આવેલ છે ને એકબીજાની નજીક ખસેડવામાં આવે છે ત્યારે. . . . . . . . . \(A\). તેમાં સંગ્રહિત વિધુતભાર વધે છે . \(B\). તેમાં સંગ્રહિત ઊર્જા ધટે છે. \(C\). તેની સંધારકતા વધે છે. \(D\). વિધુતભાર અને તેના સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે છે. \(E\). વિધુત ભાર અને વોલ્ટેજનો ગુણાકાર વધે છે. નીચ આપેલા વિકહ્પોમાંથી સૌથી યોગ્ય ઉતર પસંદ કરો.NEET 2024 Medium
- નીચેનામાંથી કયું મોટાભાગના પ્રોટીનની ત્રિ-પરિમાણીય સંરચનાના સ્થિરીકરણમાં સૌથી ઓછું સંકળાયેલું હોવાની શક્યતા છે?NEET 2016 Medium
- પ્રિઝમની કોઈ સપાટી સાથે \(45^o \) ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય \(60^o \) છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium