enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
અનંત મંદતાએ \(AgCl\) ની મોલર વાહકતા \((S \,cm ^{2}\, mol ^{-1}\)માં) શોધો. આપેલ, \(\Lambda_{ m }^{\alpha}=133.4\,\left( AgNO _{3}\right) ; \Lambda_{ m }^{\alpha}=149.9( KCl )\) \(\Lambda_{ m }^{\alpha}=144.9\, S\, cm ^{2} \,mol ^{-1}\left( KNO _{3}\right)\)
- A \(140\)
- B \(138\)
- C \(134\)
- D \(132\)
Answer & Solution
Correct Answer
(B) \(138\)
Step-by-step Solution
Detailed explanation
\(\wedge_{ m }^{0}( AgCl )=\wedge_{ m }^{0}\left( AgNO _{3}\right)+\wedge_{ m }^{0}( KCl )-\wedge_{ m }^{0}\left( KNO _{3}\right)\) \(=133.4+149.9-144.9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્યો એક એસિડીકતાનો સાચો ક્રમ છે ?NEET 2017 Hard
- નીચે આપેલા લેન્થેનોઈડ્સસ પૈકી એક \(+4\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવી ઉમદા વાયુની ૨ચના (વિન્યાસ) પ્રાપ્ત કરી શકે ? (૫રમામાણ્વીય ક્રમાંક : \(La =57, Ce =58, Eu =63\) અને \(Yb =70)\)NEET 2017 Easy
- જો પ્રક્રિયાનો વેગ અચળાંક \(0.03 s^{-1}\) હોય, તો પ્રક્રિયકની \(7.2 mol L ^{-1}\) સાંદ્રતા ઘટીને \(0.9 mol L ^{-1}\) થતાં કેટલો સમય લાગશે?
(આપેલ છે: \(\log 2=0.301\) )NEET 2025 Medium - એક જ કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોન ........... વડે અલગ ઓળખી શકાય છે.NEET 2016 Medium
- એમાઈન એ હિંસબર્ગ પ્રકીયક સાથે પ્રકિયા કરીને કઈ આલ્કલી અદ્રાવ્ય નીપજ આપશે ?NEET 2019 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે, વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ પ્રતિસુંબકીય છે, જ્યારે \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) એ અનુસુંબકીય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી સમાન પરમાણુ સંખ્યા ધરાવતા વિકલ્પો પસંદ કરો.
A. 212 g \(\text{Na} _2 \text{CO} _3(\text{s})\) [મોલર દળ \(=106 \text{g}\) ]
B. 248 g \(\text{Na} _2 \text{O} (\text{s})\) [મોલર દળ \(=62 \text{g}\) ]
C. 240 g \(\text{NaOH} (\text{s})\) [મોલર દળ \(=40 \text{g}\) ]
D. 12 g \(\text{H} _2(\text{g})\) [મોલર દળ \(=2 \text{g}\) ]
E. 220 q \(\text{CO} _2(\text{q})\) [મોલર દળ \(=44 \text{g}\) ]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - \(r\) ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં \(h\) ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન \(5\,g\) છે \(2\, r\) ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............\(\;g\) છેNEET 2020 Medium
- નીચેનામાંથી કયો અનુચુંબકીય છે?NEET 2019 Medium
- આપેલ પરિપથમાં, છેડા \(A\) અને છેડા \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા . . . . . . .છે
NEET 2024 Medium - મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?NEET 2021 Hard
- એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મુકવામાં આવે છે.. . . . . માટે બળ જોઈશે. \(A\). જો તક્તી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા \(B\). જો તક્તી અચુંબકીય હશે તો તેને જકડી, રાખવા \(C\). જો તક્તી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા \(D\). જો તક્તી અવાહક અને અધ્રુવીય હશે તો તેન નિયામત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા નીચે આપેલા વિકલ્પોમાંથી સીથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2024 Medium