NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[ Ag \left( H _{2} O \right)_{2}\right]\left[ Ag ( CN )_{2}\right]\) સંકિર્ણનું \(IUPAC\) નામ શોધો.
- A ડાયએક્વાસિલ્વર \((II)\) ડાયસાયનીડોઆર્જેન્ટેટ\((II)\)
- B ડાયસાયનીડોસિલ્વર \((I)\) ડાયએક્વાઆર્જેન્ટેટ\((I)\)
- C ડાયએક્વાસિલ્વર \((I)\) ડાયસાયનીડોઆર્જેન્ટેટ\((I)\)
- D ડાયસાયનીડોસિલ્વર \((II)\) ડાયએક્વાઆર્જેન્ટેટ\((II)\)
Answer & Solution
Correct Answer
(C) ડાયએક્વાસિલ્વર \((I)\) ડાયસાયનીડોઆર્જેન્ટેટ\((I)\)
Step-by-step Solution
Detailed explanation
\(IUPAC\) \(\left[ Ag \left( H _{2} O \right)_{2}\right]\left[ Ag ( CN )_{2}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 298 K પર, એક ચોક્કસ બફર દ્રાવણમાં \(X^{-}\) અને \(H X\) ની સાંદ્રતા સમાન છે, \(X^{-}\) માટેનો \(K_b\) \(10^{-10}\) છે. આ બફર દ્રાવણનો pH કેટલો છે?NEET 2026 Easy
- નીચેનામાંથી કયો એક ઉભયદંતી લિગેન્ડ છે?NEET 2026 Easy
- \(60\) સેકન્ડમાં \(1\) એમ્પિયરના પ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર વિતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ?NEET 2016 Hard
- પ્રક્રિયામાં ક્યો ઇલેક્ટ્રોન અનુરાગી સંકળાયેલો છે ?
NEET 2018 Hard - આપેલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે \(K_p\) અને \(K'_p\) અનુક્રમે \(T_1\) અને \(T_2\) તાપમાને સંતુલન અચળાંક છે. \(T_1\) અને \(T_2\) તાપમાનના ગાળામાં પ્રક્રિયાઉષ્મા અચળ રહે છે તેમ ધારતા ........ અવલોકન મળે.NEET 2014 Hard
- અનંત મંદતાએ, \(NaCl, HCl\) અને \(\mathrm{CH}_{3} COONa\) ની મોલર વાહકતા અનુક્રમે \(126.45,426.16\) અને \(91.0\, \mathrm{~S} \,\mathrm{~cm}^{2} \,\mathrm{~mol}^{-1}\) છે. તો અનંત મંદતાએ \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\)ની મોલર વાહકતા શું છે? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. (\(\mathrm{~S} \mathrm{~cm}^{2} \mathrm{~mol}^{-1}\) માં)NEET 2021 Easy
More PYQs from NEET
- નીચેના વિકલ્પોમાંથી \(ClF _3\) ના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો:NEET 2026 Medium
- એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . \(\left( k _{ B }\right.\) એ બોલ્ટઝ્માન અચળાંક અને \(T\) એ નિરપેક્ષ તાપમાન છે)NEET 2020 Easy
- એક કાર્બન અવરોધકનો વર્ણા સંકેત \((colour\,code)\) પરથી અવરોધ \((22000 \pm 5 \%)\,\Omega\) શોધવામાં આવે છે. ત્રીજા પટ્ટાનો રંગ \(......\) હોવો જોઈએ.NEET 2023 Easy
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- કોઈ એક પ્રયોગમાં \(A, B, C\) અને \(D\) ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4\%\) છે. તો \(X\) ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે. જ્યાં \(X = \frac{{{A^2}{B^{\frac{1}{2}}}}}{{{C^{\frac{1}{3}}}{D^3}}}\)NEET 2019 Medium
- જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ \(c\) હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે. \(A\). ફોટોનની ઊર્જા \(E=h v\) છે. \(B\). ફોટોનનો વેગ \(c\) છે. \(C\). ફોટોનનું વેગમાન \(p=\frac{h v}{c}\) છે. \(D\). ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. \(E\). ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium