NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(Ag_2C_2O_4\) ના સંતૃપ્ત દ્રાવણમાં \(Ag^+\) ની સાંદ્રતા \(2.2 \times 10^{-4}\, mol\, L^{-1}\) છે. તો \(Ag_2C_2O_4\) નો દ્રાવ્યતા ગુણાકાર જણાવો.
- A \(2.66 \times 10^{-12}\)
- B \(4.5 \times 10^{-11}\)
- C \(5.3 \times 10^{-12}\)
- D \(2.42 \times 10^{-8}\)
Answer & Solution
Correct Answer
(C) \(5.3 \times 10^{-12}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Ag}_{2} \mathrm{C}_{2} \mathrm{O}_{4} \rightleftharpoons 2 \mathrm{Ag}^{+}+\mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}\) \(\quad \quad \quad 2.2 \times 10^{-4} \mathrm{M} \quad 1.1 \times 10^{-4} \mathrm{M}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A : \Delta_r G =- nFE _{\text {cell }}\) કોષ સમીકરણમા, \(\Delta_{ r } G\) નું મૂલ્ય \(n\) પર આધાર રાખે છે. કારણ \(R :E_{\text {cell }}\) કોષ એ વિશિષ્ટ ગુણધર્મ \((intensive\,property)\) છે અને \(\Delta_{ r } G\) એ માત્રાત્મક ગુણધર્મ \((extensive\,property)\) છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- નીચે આપેલામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી ?NEET 2017 Medium
- નીચેના પૈકી ક્યુ તાપમાન આધારિત છે ?NEET 2017 Easy
- પ્રબળ ઇલેક્ટ્રોલાઇટ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ \((i)\) શું હશે ?NEET 2016 Easy
- એમાઇન્સની કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવી છે . નીચેનામાંથી કયું યોગ્ય નથી ?NEET 2013 Hard
- લેન્થનોઇડ સંકોચનને કારણે નીચેના પૈકી તત્ત્વોની કઇ જોડ લગભગ સમાન ત્રિજ્યા ધરાવે છે ? (કૌંસમાં આપેલ સંખ્યા પરમાણ્વીય ક્રમાંક છે)NEET 2015 Medium
More PYQs from NEET
- \(n = 3\) અને \(l = 1\) કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે?NEET 2016 Medium
- નીચે હદયમાંથી સક્રિય ક્લા વીજ સ્થિતિમાન પસાર થવા માટેના તબક્કાનો પથ છે: \(A.\) \(AV\) બંડલ \(B.\) પકીજીના તંતુઓ \(C.\) \(AV\) ગાંઠ \(D.\) બંડલની શાખાઓ \(E.\) \(SA\) ગાંઠ નીચે આપેલા વિકલ્પોમાંથી પથનો સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- આપેલ પરિપથ કયા લોજિક ગેટ જેવુ કાર્ય કરે?
NEET 2019 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા \(A\) અને \(B\) ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?
NEET 2017 Medium - એસીટેમાઇડને મીથેનામાઇનમાં રૂપાંતરિત કરવા માટે નીચેનીમાંથી કઈ પ્રક્રિયા યોગ્ય છે?NEET 2017 Medium
- જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધીને (કારક) પસંદ કરો.NEET 2019 Medium