NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
આયર્ન કાર્બોનિલ \(Fe(CO)_5\) શું છે?
- A ટેટ્રાકેન્દ્રિય
- B એકકેન્દ્રિય
- C ત્રિકેન્દ્રિય
- D દ્રીકેન્દ્રિય
Answer & Solution
Correct Answer
(B) એકકેન્દ્રિય
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Fe}(\mathrm{CO})_{5}\) \(\mathrm{EAN}=\mathrm{Z}-\mathrm{O} \cdot \mathrm{N} \cdot+2(\mathrm{C} \cdot \mathrm{N} \cdot)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યા સંયોજનો ચલરૂપકતા દર્શાવી શકે ?
NEET 2015 Hard - \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : જેમ નાઇટ્રોજન એમોનિયા બનાવી શકે છે, તેમ આર્સેનિક આર્સીન બનાવી શકે છે.
વિધાન II : એન્ટિમની એન્ટિમની પેન્ટાઓક્સાઈડ બનાવી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Hard - જ્યારે તાપમાનમાં \(27^{\circ} \mathrm{C}\) થી \(57^{\circ} \mathrm{C}\) ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો. ( \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}, \log 4=0.6021\) આપેલ છે.)NEET 2024 Medium
- હાઈડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી મળતી ઊર્જાનુ સીધુ જ વિધુતઊર્જામાં રૂપાંતર કરતુ સાધન .........છે.NEET 2015 Easy
- નીચેનામાંથી કયું એક સંયોજન સિસ-ટ્રાન્સ સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે?NEET 2025 Hard
More PYQs from NEET
- નીચે આપેલા આયનોમાંથી કયાની 'સ્પીન ફકત' ચુંબકીય ચાકમાત્રા સમાન છે? \(A\). \(\mathrm{Ti}^{3+}\) \(B\). \(\mathrm{Cr}^{2+}\) \(C\). \(\mathrm{Mn}^{2+}\) \(D\).\(\mathrm{Fe}^{2+}\) \(E\). \(\mathrm{Sc}^{3+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચે આપેલા વિધાનો વાંચો:
\((a)\) મૂળમાં, વાહકપુલમાં જલવાહક અને અન્નવાહક જુદા જુદા વ્યાસાર્ધ પર એકાંતરે ગોઠવાયેલા હોય છે.
\((b)\) સહસ્થ બંધ વાહકપુલ એધા ધરાવતા નથી
\((c)\) ખુલ્લા વાહકપુલોમાં, જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા હાજર હોય છે
\((d)\) દ્વિદળી પ્રકાંડના વાહકપુલમાં આદિદારુ અંતરારંભી હોય છે
\((e)\) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક પુલ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard - ફ્યુનારિયા, ડ્રાયોપ્ટેરિસ અને જીન્કો – આ ત્રણેયમાં શું સમાન છે?NEET 2013 Medium
- લિપિડના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થળ કયું છે?NEET 2013 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) 
(I) (i) ઓલિયમ;
(ii) \(H _2 O / H ^{+}\)
(iii) \(H ^{+}\)(B) 
(II) (i) \(O _2\);
(ii) \(H _2 O / H ^{+}\)(C) 
(III) (i) \(CH _3 OH , H ^{+}\);
(ii) \(H _2\), ઉદ્દીપક(D) 
(IV) (i) સાંદ્ર \(H _2 SO _4, \triangle\);
(ii) \(H ^{+} / H _2 O\)NEET 2026 Hard - કયા સમુદાયના પુખ્ત પ્રાણીઓમાં અરીય સમમિતિ જોવા મળતી નથી?NEET 2023 Medium