NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
આપેલી પ્રક્રિયા માટે \(\Delta H = 35.5\ kJ\ mol^{-1}\) અને \(\Delta S = 83.6\ J\ K^{-1} \ mol^{-1}\) છે. પ્રક્રિયા ક્યા તાપમાને સ્વયંભૂ થશે ? (\(\Delta H\) અને \(\Delta S\) તાપમાન સાથે બદલાતા નથી તેમ ધારો)
- A \(T > 425\ K\)
- B બધા તાપમાને
- C \(T > 298 \ K\)
- D \(T < 425\ K\)
Answer & Solution
Correct Answer
(A) \(T > 425\ K\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \mathrm{G}=\Delta \mathrm{H}-\mathrm{T} \Delta \mathrm{S}\) for equilibrium \(\Delta \mathrm{G}=0,\Delta \mathrm{H}=\mathrm{T} \Delta \mathrm{S}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(- I\) સૂચિ \(- II\) \((a)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}\) \((i)\) \(5.92 \,\mathrm{BM}\) \((b)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{3+}\) \((ii)\) \(0 \,\mathrm{BM}\) \((c)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{4-}\) \((iii)\) \(4.90\, \mathrm{BM}\) \((d)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{2+}\) \((iv)\) \(1.73\, \mathrm{BM}\) NEET 2021 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{List - I}\) \(\text{List - II}\) \(\text{A. Haber process}\) \(\text{I. Fe catalyst}\) \(\text{B. Wacker oxidation}\) \(\text{II. \(\text{PdCl} _2\)}\) \(\text{C. Wilkinson catalyst}\) \(\text{III.}\) \(\left[\left(\text{PPh} _3\right)_3\text{RhCl} \right]\) \(\text{D. Ziegler catalyst}\) \(\text{IV.}\) \(\text{TiCl} _4\) with \(\text{Al} \left(\text{CH} _3\right)_3\) NEET 2025 Medium - નીચેના પૈકી સાચો ક્રમ જણાવો.NEET 2016 Medium
- ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
- એક નિશ્ચિત તાપમાન, \(T(K)\) પર થતી (બનતી) પ્રથમ ક્રમ પ્રક્રિયાના વેગ અચળાંક માટેની અભિવ્યક્તિ નીચે આપેલ છે:
\(\ln k=14.34-\frac{1.25 \times 10^4}{T}\)
પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિ kcal mol⁻¹ માં શોધો :
(આપેલ: \(k\) એ s \(^{-1}\) માં, \(R=1.987 cal\ mol ^{-1} K^{-1}\))NEET 2026 Hard - એવોગેડ્રો અંક \(6.022 \times 10^{23}\ mol^{-1}\) થી \(6.022 \times 10^{20}\ mol^{-1},\) જેટલો ક્યારે બદલાશે.NEET 2015 Medium
More PYQs from NEET
- શંકુ __________ માં જોવા મળે છે.NEET 2020 Medium
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.84\, B.M.\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક: \(Ni = 28, Ti = 22, \)\(Cr = 24, Co = 27\))NEET 2015 Medium
- મુખ્યત્વે સિગારેટના ધુમ્રપાનથી શ્વસનતંત્રની અનિયમિતતાથી થતાં અવરોધ કે ઉથલો મારતાં રોગનું નામ આપો.NEET 2016 Medium
- સમતલ ખૂણા અને ઘનખૂણાને .........NEET 2022 Easy
- મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.NEET 2022 Medium
- ધાસ (તૃણો)માં ભેજગ્રાહી કોષો (બુલીફોર્મ)નું મુખ્ય કાર્ય છે :NEET 2026 Easy