enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
આપેલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે \(K_p\) અને \(K'_p\) અનુક્રમે \(T_1\) અને \(T_2\) તાપમાને સંતુલન અચળાંક છે. \(T_1\) અને \(T_2\) તાપમાનના ગાળામાં પ્રક્રિયાઉષ્મા અચળ રહે છે તેમ ધારતા ........ અવલોકન મળે.
- A \(K_p > K'_p\)
- B \(K_p < K'_p\)
- C \(K_p = K'_p\)
- D \(K_p = \frac{1}{K'_p}\)
Answer & Solution
Correct Answer
(A) \(K_p > K'_p\)
Step-by-step Solution
Detailed explanation
\(\log \frac{K_{p}^{\prime}}{K_{p}}=-\frac{\Delta H}{2.303 R}\left[\frac{1}{T_{2}}-\frac{1}{T_{1}}\right]\) For exothermic reaction, \(\Delta \mathrm{H}= -ve\) i.e. heat is evolved. The temperature \(\mathrm{T}_{2}\) is higher than \(\mathrm{T}_{1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \([Mn(CN)_6]^{3-}\) ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.NEET 2017 Medium
- \(D-\)ગ્લુકોઝમાં \(‘D'\) સંજ્ઞા શું દર્શાવે છે ?NEET 2017 Easy
- \(Column- I\) માંના આંતરહેલોજન સંયોજનોને \(Column -II\) માંની તેની ભૌમિતિક રચના જોડી સાચો કોડ નક્કી કરો.
Column \(I\) Column \(II\) \((A) \,XX '\) \((i)\) \(T-\) આકાર \((B)\,XX'_3\) \((ii)\) પંચકોણીય દ્વિપિરામિડ \((C)\,XX '_5\) \((iii)\) રેખીય \((D)\,XX '_7\) \((iv)\) સમચોરસ પિરામિડ \((v)\) સમચતુષ્ફલકીય NEET 2017 Medium - ઊર્જા (શક્તિ) અવશોષણનો ક્રમ કે જે સંકિર્ણોના રંગ માટે જવાબદાર છે તે શોધો. \((A)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{2}( en )_{2}\right]^{2+}\) \((B)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{4}(\text { en })\right]^{2+}\) અને \((C)\) \(\left[ Ni ( en )_{3}\right]^{2+}\)NEET 2022 Medium
- નીચે આપેલા સંકીર્ણ આયનોમાંથી કયો પ્રતિચુંબકીય નથી ?NEET 2017 Medium
- DNA/RNA ની દ્વિતીયક બંધારણના સંદર્ભમાં સાચું વિધાન શોધો :NEET 2026 Easy
More PYQs from NEET
- સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર
\( E_z=60 \cos \left(5 x+1.5 \times 10^9 t\right) V / m \)
દ્વારા અપાય છે. તો, અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર માટેની પદાવલિ (અહીં પાદાંક ક્ષેત્રની દિશા દર્શાવે છે) શોધો.NEET 2025 Medium - \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર રીંગમાંથી \(90^{\circ}\) ના કોણને અનુરૂપ ચાપને દૂર કરવામાં આવે છે. રીંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ એવી અને અનુલક્ષીને રીંગના બાકી રહેતા ભાગની જડત્વની ચાકમાત્રા \({MR}^{2}\) ની \(K\) ગણી છે. \(K\) નું મૂલ્ય \(.....\) હશે.NEET 2021 Easy
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- શંકુ __________ માં જોવા મળે છે.NEET 2020 Medium
- નીચે પૈકી કયામાં, અંડકો બીજાશય દિવાલથી આવરિત નથી હોતા અને ખુલ્લા રહે છે ?NEET 2026 Hard
- \(0.02\; cm\) પહોળાઇના એક રેખીય છિદ્ર \((aperture)\) ને એક \( 60 \;cm\) કેન્દ્રલંબાઇવાળા લેન્સની સામે રાખેલ છે. આ છિદ્રને \(5 \times 10^{-5} \;cm \) તરંગલંબાઇવાળા લંબરૂપે આપાત પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું પડદાના કેન્દ્રથી અંતર (\(cm\) માં) કેટલુ હશે?NEET 2016 Medium