NEET · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
આપેલ સંયોજનો I-III પૈકી, * વડે દર્શાવેલ \(\text{C} - \text{H}\) બંધની બંધ વિયોજન ઊર્જાનો સાચો ક્રમ છે:-

- A II \(>\) I \(>\) III
- B I \(>\) II \(>\) III
- C III \(>\) II \(>\) I
- D II \(>\) III \(>\) I
Answer & Solution
Correct Answer
(A) II \(>\) I \(>\) III
Step-by-step Solution
Detailed explanation

સ્થાયિતા ક્રમ III > I > II
બંધ વિયોજન ઊર્જાનો ક્રમ \(\Rightarrow\) II \(>\) I \(>\) III.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગેડોલિનિયમ એ તેની ત્રીજી (તૃતીય) આયનિકરણ એન્થાલ્પીનું નીચુ મૂલ્ય ધરાવે છે કારણ કે..... .NEET 2022 Medium
- નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?NEET 2016 Hard
- ધારો કે તત્વ \(X\) અને \(Y\) એકબીજા સાથે સંયોજાઈને \(XY_2\) અને \(X_3Y_2.\) બનાવે છે.જ્યારે \(0.1\) મોલ \(XY_2\)નું વજન \(10\ g\) અને \(X_3Y_2\)ના \(0.05\) મોલનું વજન \(9\ g,\) હોય તો \(X\) અને \(Y\)નો અણૂભાર જણાવો.NEET 2016 Medium
- પ્રક્રિયા \(CO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons COCl _{2}( g )\) માટે, \(\frac{ K _{ p }}{ K _{ c }}\) નીચે આપેલામાંથી કયા એકની બરાબર હશે ?NEET 2017 Medium
- પ્રક્રિયા \(ArN _{2} Cl \overset{Cu / HCl}{\rightarrow} ArCl + N _{2}\) નીચેનામાંથી જાણીતી છે :NEET 2017 Medium
- અર્ધ આયુષ્યના કિરણોત્સર્ગી નમૂના માટે ત્વરિત સમયે કિરણોત્સર્ગી વિઘટનનો દર\(2.2 \times 10^{9}\; \mathrm{s}\)\(10^{10} \;\mathrm{s}^{-1}\)છે .તે ઇન્સ્ટન્ટમાં તે નમૂનામાં કિરણોત્સર્ગી અણુઓની સંખ્યા કેટલી છે ?NEET 2019 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે. વિધાન \(II\) :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી. ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Hard
- ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન પદાર્થની પરિવર્તનીય સ્થિતિનું સ્વરૂપ -NEET 2013 Medium
- કેન્દ્રસંલયન (કેરીઓગેમી) અને અર્ધસૂત્રીવિભાજન બાદ, આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે.NEET 2018 Medium
- નીચે પૈકી કઈ પધ્ધતિ નવ સ્થાન સંરક્ષણ માટે નથી?NEET 2022 Medium
- સૂચી\(-I\), સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\). પટ્ટીકીડો \(I\). ઉત્સર્ગીકાઓ \(B\). પેરામેશિયમ \(II\). આંકુચક રસધાની \(C\). વંદો \(III\). જ્યોત કોષો \(D\). અળસિયું \(IV\). યુરીકોઝ ગ્રંથિ NEET 2023 Medium - ડૉ. એફ. વેન્ટે ભ્રૂણાગ્રચોલની ટોચને દૂર કરી તેને અગરના માધ્યમમાં એક કલાક માટે મૂકતા, અગર કાપેલ ભૃણાગ્રચોલ તરફ વળાંક દર્શાવે છે. આ પ્રયોગ શું દર્શાવે છે?NEET 2014 Medium