NEET · Chemistry · STD 11 - 2. structure of atom
આપેલ સમીકરણ \(E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?
- A ઇલેક્ટ્રોન જ્યારે ક્ક્ષા બદલે ત્યારે આ સમીકરણના ઉપયોગથી શક્તિમાં થતો ફેરફાર ગણી શકાય
- B \(n = 1,\) માટે, ઇલેક્ટ્રોન પાસે \(n = 6\) માટે હોય તેનાથી વધુ ઋણ શક્તિ હોય છે . આનો અર્થ એ કે ઇલેક્ટ્રોન તેની નાના માં નાની માંન્ય કક્ષમાં બહુ નિર્બળ રીતે બંધાયેલો હોય છે.
- C સમીકરણમાં ઋણ ચિહનનો અર્થ સામાન્ય રીતે એ થાય કે ન્યુક્લિઅસથી અનંત રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ કરતા ઓછી છે.
- D જો \(n\) નુ મૂલ્ય વધુ હોય તો તેની કક્ષાની ત્રિજ્યા મોટી હોય છે
Answer & Solution
Correct Answer
(B) \(n = 1,\) માટે, ઇલેક્ટ્રોન પાસે \(n = 6\) માટે હોય તેનાથી વધુ ઋણ શક્તિ હોય છે . આનો અર્થ એ કે ઇલેક્ટ્રોન તેની નાના માં નાની માંન્ય કક્ષમાં બહુ નિર્બળ રીતે બંધાયેલો હોય છે.
Step-by-step Solution
Detailed explanation
for \(n=1\) the electron has more negative energy than it does for \(n=6\) which means that the electrons less loosely bound in the smallest allowed orbit.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.84\, B.M.\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક: \(Ni = 28, Ti = 22, \)\(Cr = 24, Co = 27\))NEET 2015 Medium
- નીચેના પૈકી ક્યુ કાર્બનિક સંયોજન તેના દહનની નીપજ \(CO_2\) ને સમાન સંકરણ ધરાવે છે ?NEET 2014 Hard
- નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?NEET 2019 Hard
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Hard
- ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
- ફિનાઇલ મિથાઇલ ઈથર ને \(HI\) સાથે ગરમ કરતાં શું આપે છે ?NEET 2017 Hard
More PYQs from NEET
- ગોલ્ગી પ્રસાધન મુખ્ય ભૂમિકા ભજવે છેNEET 2013 Medium
- જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં \(0.75\, g\) નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ \(10\, mL\) \(1\, M \,H_2SO_4\) વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ...NEET 2014 Hard
- જયારે એસિડિક \(K_2Cr_2O_7\) દ્રાવણમાંથી \(SO_2\) પસાર કરવામાં આવે ત્યારે નીચેના વિધાનો પૈકી ક્યુ વિધાન સાયુ છે?NEET 2016 Medium
- એક સમતલીય વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(B_{y}=2 \times 10^{-7} \sin \left(\pi \times 10^{3} x+3 \pi \times 10^{11} t\right) \;T\) હોય તો તેની તરંગલંબાઈ શોધોNEET 2020 Medium
- કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ \(IUD\) માં કાર્ય શું છે?NEET 2017 Medium
- કેલ્શિયમ ઑક્સાઈડની હાજરીમાં, સોડિયમ ઈથેનોએટ સાથે સોડિયમ હાઈડ્રોક્સાઈડને ગરમ કરતાં મળતા કાર્બનિક સંયોજનના બે \(moles\)નું વજન \((g)\) શોધો.NEET 2023 Hard