NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
આપેલ સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે તેની સૌથી બાહ્ય કોશમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ આઠ ઈલેક્ટ્રોનો ધરાવતા નથી તે... \(NH _3, AlCl _3, BeCl _2, CCl _4, PCl _5:\)
- A \(1\)
- B \(3\)
- C \(2\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું \(IUPAC\) નામ શું છે ? એસિટોન \(\xrightarrow[(ii) \mathrm{H}_{2} \mathrm{O}, \mathrm{H}^{+}]{(i) \,\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{MgBr},\, dry \,Ether}\) નિપજNEET 2021 Medium
- \(H_3PO_2\) ની પ્રબળ રિડયુસિંગ વર્તણૂક શાના લીધે છે ?NEET 2015 Medium
- પ્રતિવર્તી પ્રક્રિયા \(N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + \) heat માટે સંતુલન પુરોગામી દિશામાં .......... દ્વારા ખસે.NEET 2014 Hard
- નીચેનામાથી કયો પ્રવાહીયુક્ત વાયુ જે સુકી સફાઇ માટે યોગ્ય ડીટરજન્ટની સાથે વપરાય છે?NEET 2019 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - I (આયન) યાદી - II (કેટાયન વિશ્લેષણમાં સમૂહ ક્રમાંક) A. \(\text{Co} ^{2+}\) (I) સમૂહ - I B. \(\text{Mg} ^{2+}\) (II) સમૂહ - III C. \(\text{Pb} ^{2+}\) (III) સમૂહ - IV D. \(\text{Al} ^{3+}\) (IV) સમૂહ - VI NEET 2025 Medium - પ્રવાહી X ના 5 મોલ અને પ્રવાહી Y ના 10 મોલ એક દ્રાવણ બનાવે છે જેનું બાષ્પ દબાણ 70 torr છે. શુદ્ધ X અને Y ના બાષ્પ દબાણ અનુક્રમે 63 torr અને 78 torr છે. વર્ણવેલ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?NEET 2025 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યુ તાપમાન આધારિત છે ?NEET 2017 Easy
- ટમેટાં અને બટાટા વચ્ચેની સામાન્ય લાક્ષણિકતાઓ તેમના કયા સ્તરે મહત્તમ હશે?NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : જેમ નાઇટ્રોજન એમોનિયા બનાવી શકે છે, તેમ આર્સેનિક આર્સીન બનાવી શકે છે.
વિધાન II : એન્ટિમની એન્ટિમની પેન્ટાઓક્સાઈડ બનાવી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Hard - નીચેની પ્રક્રિયા માટે ગિબ્સના ઊર્જા ફેરફાર \(\Delta G^o = +63.3 \,kJ,\) નો ઉપયોગ કરીને \(25\, ^o C\) તાપમાને પાણીમાંના \(Ag_2CO_{3(s)}\) નો \(K_{sp}\) ........ થશે. \((R = 8.314\, J\, K^{-1}\,mol^{-1})\) \(Ag_2CO_{3(s)} \rightleftharpoons 2Ag^+_{(aq)} + CO^{2-}_{3(s)}\)NEET 2014 Hard
- \(NAD^+\) નો કોષીય શ્વસનમાં શું ફાળો છે?NEET 2018 Hard
- દ્વિદળી મૂળમાં વાહક એધા _______ માંથી ઉદ્ભવે છેNEET 2019 Medium