NEET · Chemistry · STD 11 - 7. Redox reactions
આપેલ રેડોક્ષ પ્રક્રિયાને સંતુલન કરતાં \(aCr _2 O _7^{2-}+ bSO _3^{2-}( aq )+ cH ^{+}( aq ) \rightarrow 2 aCr ^{3+}( aq )+ bSO _4^{2-}( aq )+\frac{ c }{2} H _2 O ( l )\) મળી આવતા સહગુણાંકો \(a, b\) અને \(c\) અનુક્રમે શોધો.સાચો વિકલ્પ પસંદ કરો.
- A \(8,1,3\)
- B \(1,3,8\)
- C \(3,8,1\)
- D \(1,8,3\)
Answer & Solution
Correct Answer
(B) \(1,3,8\)
Step-by-step Solution
Detailed explanation
Using Ion electron method : Reduction Half reaction : \(Cr _2 O _7^{2-}+6 e ^{-} \longrightarrow 2 Cr ^{3+}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની બે પ્રક્રિયાઓ સમાન દુર્ગંધયુક્ત ઉત્પાદન Z આપે છે.

X અને Z, અનુક્રમે શોધો :NEET 2026 Easy - એસીટેમાઇડને મીથેનામાઇનમાં રૂપાંતરિત કરવા માટે નીચેનીમાંથી કઈ પ્રક્રિયા યોગ્ય છે?NEET 2017 Medium
- \(A\) તથા \(B\) વચ્ચેની પ્રક્રિયામાં \(A\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(2\) છે. તથા \(B\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(3\) છે. જો \(A\) તથા \(B\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.NEET 2013 Medium
- આપેલ કાર્બેનાયન \(CH_3C \equiv C^-\) માં ઇલેક્ટ્રોનયુગ્મ નીચેના પૈકી કઇ કક્ષકમાં ગોઠવાયેલુ છે.NEET 2016 Medium
- પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard - નીચે પૈકી સંયોજનોની કઇ જોડ સહઅસ્તિત્વ ધરાવે શકે?NEET 2014 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આાપેલાં છે : વિધાન \(I\) : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે. વિધાન \(II\) : અસ્થિમજ્જા અને થાયમસ \(T-\) લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- એક સ્ત્રી \(X\) -સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક \(X\) રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે.NEET 2018 Medium
- ટ્રાપકાર્બાક્સિલિક અસિક ચક્રનાં સોપાનોને આળખો કે જેમાં પ્રક્રિયાર્થી (સબસ્ટ્રેટ)નું ઑક્સિરેશન સંકળાયેલ નથી :NEET 2024 Medium
- સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે?NEET 2016 Medium
- વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?NEET 2013 Easy
- શેરડીના પાકમાં નીચેના પૈકી ક્યા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધે છે?NEET 2024 Medium