NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
આપેલ પ્રક્રિયામાં નીપજ \(Z\) જણાવો. \(CH_3 CH_2 CH=CH_2 \xrightarrow{{HBr/{H_2}{o_2}}}\,Y\,\xrightarrow{{{C_2}{H_5}ONa}}Z\)
- A \(CH_{3}-(CH_2)_3 - O - CH_2CH_3\)
- B \((CH_3)_2CH - O - CH_2CH_3\)
- C \(CH_3(CH_2)_4 - O - CH_3\)
- D \(CH_3CH_2 - CH(CH_3) - O - CH_2CH_3\)
Answer & Solution
Correct Answer
(A) \(CH_{3}-(CH_2)_3 - O - CH_2CH_3\)
Step-by-step Solution
Detailed explanation
\(C{{H}_{3}}C{{H}_{2}}CH=C{{H}_{2}}\xrightarrow[(peroxide\,or\,anti-Markovnikov's\,effect)]{HBr/{{H}_{2}}{{O}_{2}}}\) \(\underset{(Y)}{\mathop{\underset{1-Bromobu\tan e}{\mathop{\begin{matrix}
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,| \\
C{{H}_{3}}C{{H}_{2}}-CH-C{{H}_{2}} \\
\,\,\,\,| \\
\,\,\,\,\,H \\
\end{matrix}}}\,}}\,\xrightarrow[\Delta ]{{{C}_{2}}{{H}_{5}}ONa}\) \(\underset{(Z)}{\mathop{C{{H}_{3}}{{(C{{H}_{2}})}_{3}}-O-C{{H}_{2}}C{{H}_{3}}}}\,\)
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,| \\
C{{H}_{3}}C{{H}_{2}}-CH-C{{H}_{2}} \\
\,\,\,\,| \\
\,\,\,\,\,H \\
\end{matrix}}}\,}}\,\xrightarrow[\Delta ]{{{C}_{2}}{{H}_{5}}ONa}\) \(\underset{(Z)}{\mathop{C{{H}_{3}}{{(C{{H}_{2}})}_{3}}-O-C{{H}_{2}}C{{H}_{3}}}}\,\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ અર્ધકોષનો emf ગણો :
\(Pt ( s )\left| H _2(g, 2 atm)\right| HCl ( aq , 0.02 M )\)
\(E_{ H _2 / H ^{+}}^{\circ}=0 V\)
\(\left(\right.\) આપેલ છે : \(\left.\frac{2.303 R T}{F}=0.059, \log 2=0.3010\right)\)NEET 2026 Medium - નીચેની પ્રક્રિયામાં મધ્યવર્તી \((A)\) અને નીપજ \((B)\) જણાવો. \({H_3}C - C \equiv CH\,\xrightarrow[{HgS{O_4}}]{{{H_2}O,\,{H_2}S{O_4}}}\,\mathop {intermediate}\limits_{(A)} \,\)\( \to \,\mathop {\Pr oduct}\limits_{(B)} \)NEET 2017 Medium
- સૂચિ \(I\) માંની પ્રક્યાઓને સૂચિ \(II\) ની પરિસ્થિતિઓ સાથે જોડો.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિt \(-I\) (પ્રક્રિયા) સૂચિ \(-II\) (સ્થિતિ) \(A\). સમતાપીય પ્રક્રિયા \(I\). ઉષ્માનો વિનિમય થતો નથી \(B\). સમકદીય પ્રક્રિયા \(II\). અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે \(C\). સમદાબીય પ્રક્રિયા \(III\). અચળ કદ પર કરવામાં આવે છે . \(D\). સમોષ્મી પ્રક્રિયા \(IV\).અચળ દબાણા પર કરવામાં આવે છે NEET 2024 Medium - પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ (\(E^-\)) ની કિંમત \(\mathrm{Al}^{3+} / \mathrm{Al}, \mathrm{Ag}^{+} / \mathrm{Ag}, \mathrm{K}^{+} / \mathrm{K}\) અને \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}\) \(-1.66 \;\mathrm{V}, 0.80 \;\mathrm{V}\) \(-2.93\; \mathrm{V}\) અને \(-0.74\; \mathrm{V},\) છે ધાતુની રિડ્યુસિંગ શક્તિનો સાચો ઘટતો ક્રમ કયો છે ?NEET 2019 Medium
- નીચે આપેલા હેલોજન પૈકી કયો એક જે પાણીને ઓક્સિડાઈઝ કરી ઓક્સિજન બનાવે છે?NEET 2017 Medium
- નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?NEET 2013 Hard
More PYQs from NEET
- બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છેNEET 2019 Easy
- પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવાં માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે ?NEET 2016 Medium
- એક \(25^{\circ} {C}\) તાપમાનવાળી મોટી રૂમમાં રહેલ પદાર્થનું તાપમાન \(80^{\circ} \mathrm{C}\) થી \(70^{\circ} \mathrm{C}\) થતાં \(12\) મિનિટ લાગે છે. સમાન પદાર્થનું તાપમાન \(70^{\circ} \mathrm{C}\) થી \(60^{\circ} \mathrm{C}\) થતાં લગભગ કેટલો સમય (\(min\) માં) લાગશે?NEET 2019 Medium
- દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?NEET 2022 Medium
- નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium
- સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium