NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
આપેલ કાર્બેનાયન \(CH_3C \equiv C^-\) માં ઇલેક્ટ્રોનયુગ્મ નીચેના પૈકી કઇ કક્ષકમાં ગોઠવાયેલુ છે.
- A \(sp^2\)
- B \(sp\)
- C \(2p\)
- D \(sp^3\)
Answer & Solution
Correct Answer
(B) \(sp\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CH}_{3}-\stackrel{sp}{\mathrm{C}}\equiv \stackrel{sp}{\mathrm{C}^{-}}\) Thus, pair of electrons is present in sp-hybridised orbital.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(C_6H_5CH =CHCH_3\) ની \(HBr\) સાથેની પ્રક્રિયા .... ઉત્પન્ન કરે છે.NEET 2015 Hard
- \(298 \,K\) પર \(Cu ^{2+} / Cu , Zn ^{2+} / Zn , Fe ^{2+} / Fe\) અને \(Ag ^{+}/ Ag\) ના પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે \(0.34\, V\), \(-0.76\, V ,-0.44\, V\) અને \(0.80\, V\) છે. પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એકની આગાહી કરી શકાય કે તે થશે નહી?NEET 2022 Medium
- સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની કાર્બોહાઇડ્રેટ \(\left( C _{12} H _{22} O _{22}\right)\) સાથેની પ્રક્રિયા ......... ઉદાહરણ છે.NEET 2020 Medium
- \(2 \,M\,HNO_3\) નું \(250\, mL\) દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ \(70 \%\) \(HNO_3\) ધરાવે છે.NEET 2013 Medium
- \([Co(NH_3)4Cl_2]^0,\) સમઘટક માં \(Cl - Co - Cl\) નો ખૂણો \(90^o ,\) છે તો તે કયા સમઘટક હશે ?NEET 2013 Medium
- એસીટેમાઇડને મીથેનામાઇનમાં રૂપાંતરિત કરવા માટે નીચેનીમાંથી કઈ પ્રક્રિયા યોગ્ય છે?NEET 2017 Medium
More PYQs from NEET
- પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ (\(E^-\)) ની કિંમત \(\mathrm{Al}^{3+} / \mathrm{Al}, \mathrm{Ag}^{+} / \mathrm{Ag}, \mathrm{K}^{+} / \mathrm{K}\) અને \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}\) \(-1.66 \;\mathrm{V}, 0.80 \;\mathrm{V}\) \(-2.93\; \mathrm{V}\) અને \(-0.74\; \mathrm{V},\) છે ધાતુની રિડ્યુસિંગ શક્તિનો સાચો ઘટતો ક્રમ કયો છે ?NEET 2019 Medium
- મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.NEET 2022 Medium
- ખોટી જોડ ઓળખો.NEET 2021 Medium
- એક \(N-P-N\) ટ્રાન્ઝિસ્ટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોમન એમીટરમાં જોડેલ છે જો કલેકટર સાથે જોડેલ લોડ અવરોધ \((800 \; \Omega)\) નો વોલ્ટેજ \(0.8 \;V\) હોય તો કલેક્ટર પ્રવાહ .............. \(mA\) મળે
NEET 2020 Easy - આપેલ સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે તેની સૌથી બાહ્ય કોશમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ આઠ ઈલેક્ટ્રોનો ધરાવતા નથી તે... \(NH _3, AlCl _3, BeCl _2, CCl _4, PCl _5:\)NEET 2023 Medium
- નીચે આપેલ રૂપરેખાંકન સાથે ચાર આલ્ડોઝના નામનો યોગ્ય અનુરૂપ ક્રમ કયો છે ?
NEET 2016 Hard