NEET · Chemistry · STD 12 - 9. Amines
આપેલ એમાઇનની ઘટતી બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?
- A N-મિથાઇલએનિલીન > બેન્ઝેનેમાઇન > ઇથેનામાઇન > N-ઇથાઇલઇથેનામાઇન
- B N-ઇથાઇલઇથેનામાઇન > ઇથેનામાઇન > બેન્ઝેનેમાઇન > N-મિથાઇલએનિલીન
- C N-ઇથાઇલઇથેનામાઇન > ઇથેનામાઇન > N-મિથાઇલએનિલીન > બેન્ઝેનેમાઇન
- D બેન્ઝેનેમાઇન > ઇથેનામાઇન > N-મિથાઇલએનિલીન > N-ઇથાઇલઇથેનામાઇન
Answer & Solution
Correct Answer
(C) N-ઇથાઇલઇથેનામાઇન > ઇથેનામાઇન > N-મિથાઇલએનિલીન > બેન્ઝેનેમાઇન
Step-by-step Solution
Detailed explanation
બેઝિક પ્રબળતાનો ક્રમ
N-ઇથાઇલઇથેનામાઇન > ઇથેનામાઇન > N-મિથાઇલએનિલીન > બેન્ઝેનેમાઇન

N-ઇથાઇલઇથેનામાઇન > ઇથેનામાઇન > N-મિથાઇલએનિલીન > બેન્ઝેનેમાઇન

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 1273 K પર નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન સાથે પાણીની પ્રક્રિયા થઈને શું બને છે.NEET 2026 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : નિમજ્જન સાધન (diving apparatus)માં હિલિયમનો ઉપયોગ ઑક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. કારણ \(R\) : હિલિયમ \(O _2\) માં ઊંચી (વધુ) દ્રાવ્યતા ધરાવે છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- વિધુતરસાયણિક કોષ : \(Zn \,|\,ZnSO_4\,(0.01\,M)\,||\,CuSO_4\,(1.0\, M)\,|\,Cu\) આ ડેનિયલ કોષનો \(emf\,E_1\) છે. જ્યારે \(ZnSO_4\) ની સંદ્રતા બદલીને \(1.0\, M\) અને \(CuSO_4\) ની સંદ્રતા બદલીને \(0.01\, M,\) કરવામાં તો કોષનો \(emf\) બદલાઈને \(E_2\) થાય છે. તો \(E_1\) અને \(E_2\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ છે ?NEET 2017 Hard
- એમાઈન એ હિંસબર્ગ પ્રકીયક સાથે પ્રકિયા કરીને કઈ આલ્કલી અદ્રાવ્ય નીપજ આપશે ?NEET 2019 Hard
- નીચે આપેલી પ્રક્રિયા માટે સુસંગત પ્રક્રિયક નીચેનામાંથી શોધો.
NEET 2019 Medium - \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યુ શૂન્ય સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) દર્શાવે છે ?NEET 2014 Hard
- \(0.15\, \mathrm{~kg}\) દળ ધરાવતા એક બોલને \(10\, m\) ઊંચાઈએથી છોડવામાં આવે છે, તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઇ સુધી રિબાઉન્ડ થાય છે. બોલને અપાતા આવેગનું મૂલ્ય \(......\) ની નજીક હશે. \(\left(\mathrm{g}=10 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{kg}\, \mathrm{m} / \mathrm{s}\) માં)NEET 2021 Medium
- \(Q \) વિદ્યુતભાર ધરાવતાં અને \( A \) ક્ષેત્રફળવાળા અલગ કરેલ સમાંતર પ્લેટસ કેપેસિટર \(C \) ની ધાતુની પ્લેટસ વચ્ચેનું સ્થિત વિદ્યુતબળ.....NEET 2018 Easy
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્નીની સપાટી ઉપરથી, સપાટીથી \(2 R\) ઉંચાઈએ વર્તુળાકાર કક્ષામાં \(m\) દળ ધરાવતા ઉ૫ગ્રહને તરતો મૂક્વા માટે જરૂરી લધુતમ ઊર્જા. . . . . . . . છે.NEET 2024 Medium
- 220 V અને 50 Hz ના AC પાવર સપ્લાય સાથે, \(20 \Omega\) નો અવરોધક, \(25 \Omega\) રિએક્ટન્સ ધરાવતું કેપેસિટર અને \(45 \Omega\) રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાંનો અનુરૂપ પ્રવાહ અને પ્રવાહ તથા વોલ્ટેજ વચ્ચેનો કળા કોણ અનુક્રમે કેટલો છે?NEET 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{C}_3\) વનસ્પતિઓમાં, કેટલાક \(\mathrm{O}_2\), \(\mathrm{RuBisCO}\) સાથે જોડાય છે, આથી \(\mathrm{CO}_2\) નું સ્થાપન ઘટે છે. વિધાન \(II\): \(\mathrm{C}_4\) વનસ્પતિઓમાં, મધ્યપર્ણ કોષો ખૂબ ઓછું પ્રકાશશ્વસન દર્શાવે છે જ્યારે પૂલકંચુક કોષો પ્રકાશશ્વસન દર્શાવતા નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium