NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
આપેલ આલેખ પ્રક્રિયાની ગતિકી દર્શાવે છે. શૂન્ય અને પ્રથમક્રમ પ્રક્રિયા માટે \(y\) અને \(x\) અક્ષો અનુક્રમે...

- A શૂન્યક્રમ \((y=\) સાંદ્રતા અને \(x=\) સમય \()\), પ્રથમક્રમ \((y=\) વેગ અચળાંક અને \(x=\) સાંદ્રતા)
- B શૂન્યક્રમ \((y=\) વેગ (દર) અને \(x=\) સાંદ્રતા), પ્રથમ કમ \(\left(y=t_{1 / 2}\right.\) અને \(x=\) સાંદ્રતા\()\)
- C શૂન્યક્રમ \((y=\) વેગ અને \(x=\) સાંદ્રતા), પ્રથમ કમ \((y=\) વેગ અને \(\left.x= t _{1 / 2}\right)\)
- D શૂન્યક્રમ \(\left(y=\right.\) સાંદ્રતા અને \(x=\) સમય \(),\) પ્રથમ કમ \(\left(y= t _{1 / 2}\right.\) અને \(x=\) સાંદ્રતા)
Answer & Solution
Correct Answer
(B) શૂન્યક્રમ \((y=\) વેગ (દર) અને \(x=\) સાંદ્રતા), પ્રથમ કમ \(\left(y=t_{1 / 2}\right.\) અને \(x=\) સાંદ્રતા\()\)
Step-by-step Solution
Detailed explanation
\((I)\) curve is suitable for zero order if \(y=\) rate and \(x =\) concentration because in case of zero order reaction rate is constant and does not depend on conc \(^{n}\). \((II)\) curve is suitable for first order if \(y=t_{1 / 2}\) and \(x=\) conc \(^{n}\) because in case of first order \(t_{1 / 2}\) does not depend on conc \(^{ n }\).


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(400\, K\) તાપમાને \(20\, litre\) નુ પાત્ર \(0.4\) વાતા. દબાણે \(CO_{2(g)}\) અને પૂરતા પ્રમાણમાં \(SrO\) ધરાવે છે. (ઘન \(SrO\) નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે \(CO_{2(g)}\) નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ? (અહીં : \(SrCO_{3(s)} \rightleftharpoons SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm\))NEET 2017 Medium
- અનંત મંદતાએ \(AgCl\) ની મોલર વાહકતા \((S \,cm ^{2}\, mol ^{-1}\)માં) શોધો. આપેલ, \(\Lambda_{ m }^{\alpha}=133.4\,\left( AgNO _{3}\right) ; \Lambda_{ m }^{\alpha}=149.9( KCl )\) \(\Lambda_{ m }^{\alpha}=144.9\, S\, cm ^{2} \,mol ^{-1}\left( KNO _{3}\right)\)NEET 2017 Easy
- તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?NEET 2014 Medium
- લેંથેનોઈડથી સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.NEET 2016 Medium
- ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........NEET 2024 Medium
- \([M(en)_2(C_2O_4)]Cl\) સંકીર્ણ માં સવાર્ગંક અને ઓક્સિડેશન આંક નો સરવાળો શું હશે ?(જ્યાં \(en\) એ ઇથિલીનડાયએમાઈન)NEET 2015 Hard
More PYQs from NEET
- \(k\) જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને \(1:2:3 \) ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક \(k’\) થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક \(k’’ \) થાય છે. તો \(\frac{{{k'}}}{{{k''}}}\) કેટલો થાય?NEET 2017 Medium
- લૂપ્ત્પ્રાય: જાતિઓની (એન્ડેન્જર્ડ સ્પીસીસ) યાદી પ્રકાશિત કરવામાં આવે છે :NEET 2024 Medium
- બળ \([F],\) પ્રવેગ \([A]\) અને સમય \([T]\) ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે છે. ઊર્જાનું પરિમાણ શોધો.NEET 2021 Medium
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ \(P\) આગબ \(30^{\circ}\) ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) \(B C\) મે સમાંતર ગતિ કરે છે અને \(A C\) બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
NEET 2024 Medium - સવર્ગ સંયોજનો બનાવવા માટે લિગાન્ડની ક્ષેત્રની પ્રબળતાનો ચઢતો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?NEET 2020 Medium