NEET · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોનિલ સંયોજનના સંદર્ભમાં સાચું વિધાન ...
- A તેના આલ્ફા-કાર્બન પર હાઇડ્રોજન અણુ સાથે કાર્બોનીલ સંયોજન ઝડપથી તેના અનુરૂપ ઇનોલ સાથે સંતુલિત થાય છે અને આ પ્રક્રિયાને કાર્બોનિલેશન તરીકે ઓળખવામાં આવે છે
- B તેના આલ્ફા-કાર્બન પર હાઇડ્રોજન અણુ સાથે કાર્બોનીલ સંયોજન ઝડપથી તેના અનુરૂપ ઇનોલ સાથે સંતુલિત થાય છે અને આ પ્રક્રિયાને કિટો-ઇનોલ ચલરૂપકતા તરીકે ઓળખવામાં આવે છે
- C તેના આલ્ફા-કાર્બન પર હાઇડ્રોજન અણુ સાથે કાર્બોનીલ સંયોજન તેના અનુરૂપ ઇનોલ સાથે ક્યારેય સંતુલિત થતું નથી.
- D તેના આલ્ફા-કાર્બન પર હાઇડ્રોજન અણુ સાથે કાર્બોનીલ સંયોજન ઝડપથી તેના અનુરૂપ ઇનોલ સાથે સંતુલિત થાય છે અને આ પ્રક્રિયાને આલ્ડીહાઇડ-કિટોન સંતુલન તરીકે ઓળખવામાં આવે છે.
Answer & Solution
Correct Answer
(B) તેના આલ્ફા-કાર્બન પર હાઇડ્રોજન અણુ સાથે કાર્બોનીલ સંયોજન ઝડપથી તેના અનુરૂપ ઇનોલ સાથે સંતુલિત થાય છે અને આ પ્રક્રિયાને કિટો-ઇનોલ ચલરૂપકતા તરીકે ઓળખવામાં આવે છે
Step-by-step Solution
Detailed explanation
This process is called as keto enol tautomerism


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : જેમ નાઇટ્રોજન એમોનિયા બનાવી શકે છે, તેમ આર્સેનિક આર્સીન બનાવી શકે છે.
વિધાન II : એન્ટિમની એન્ટિમની પેન્ટાઓક્સાઈડ બનાવી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Hard - \((CFSE)\) \(\left[\mathrm{CoCl}_{6}\right]^{4-}\) ની સ્ફટિક ક્ષેત્રવાદ સ્થાયિતા ઉર્જા \(18000 \;\mathrm{cm}^{-1}\) છે \(\left[\mathrm{CoCl}_{4}\right]^{2-}\) ની \(CFSE\) ..............\({cm}^{-1}\)NEET 2019 Hard
- જો તાપમાન \(20\,^oC\) થી વધી \(35\,^oC\) થતા પ્રક્રિયાનો વેગ બે ગણો થતો હોય તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... \(kJ \,mol^{-1}\) થશે. \((R = 8.314\, J \,mol^{-1}\, K^{-1})\)NEET 2013 Hard
- નીચેના પૈકી ક્યા સંયોજનો ચલરૂપકતા દર્શાવી શકે ?
NEET 2015 Hard - એક દ્રાવણા માટે અભિસરણા (પ૨ાસરણ) દબાણ (\(П\)) વિરુધ સાંદ્રતા (mol \(\mathrm{L}^{-1}\) માં)નો આાલેખ \(25.73 \mathrm{~L}\) bar mol \({ }^{-1}\) ઢાળ સાથે સીધી રેખા આપે છે. ક્યા તાપમાન ૫ર અભિસરણા દબાણ આપેલ હતું? \(\left(\mathrm{R}=0.083 \mathrm{~L}\right.\) bar mol-1 \(\mathrm{K}^{-1}\) નો ઉપયોગ કરો)NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard
More PYQs from NEET
- સૂચિ\(- I\)સાથે સૂચિ\(- II\)ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2021 Easy - \(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.NEET 2024 Medium
- આકૃતિમાં એક વિદ્યુત દ્રી-ધ્રુવી દર્શાવેલો છે. આ દ્વિ-ધ્રુવીને લીધે બિંદુ \(P\) આગળ વિદ્યુત સ્થિતિમાન \(........\times 10^2\,V\) છે.\(\left(\epsilon_0=\right.\) મુક્ત અવકાશનો પરાવૈદ્યુતાંક અને \(\left.\frac{1}{4 \pi \epsilon_0}=K\right)\) :
NEET 2023 Medium - આમાંથી કયું પ્રાણી સમતાપી નથી?NEET 2018 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- આપેલ લોજીક પરિપથ માટે સત્યાર્થી સારણી (ટ્રુથ ટેબલ)\(.......\) છે.
NEET 2022 Medium