enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
આલ્કીન \(A\) એ \(\mathrm{O}_{3}\) અને \(\mathrm{Zn}-\mathrm{H}_{2} \mathrm{O}\) સાથે પ્રકિયા કરવા પર પ્રોપેનોન અને ઇથાનાલ બંને સમાન ગુણોતર માં મળે છે \(HCl\) નો આલ્કીન માં ઉમેરો \(A\) એ \(B\) મુખ્ય નીપજ તરીકે મળે છે .તો નીપજ \(B\) નું બંધારણ શુ હશે ?
- A \(Cl - C{H_2} - C{H_2} - \begin{array}{*{20}{c}} {C{H_3}} \\ {|\,\,\,\,\,} \\ {CH} \\ {|\,\,\,\,\,} \\ {C{H_3}} \end{array}\)
- B \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_2}Cl} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {C{H_3} - C{H_2} - CH - C{H_3}} \end{array}\)
- C \(C{H_3} - C{H_2} - \begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C - C{H_3}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {Cl\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
- D \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,{H_3}C} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {C{H_3} - CH - CH} \\ {\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\;\;|} \\ {\,\,\,\,\,\,\,Cl\,\,\,\;{H_3}C} \end{array}\)
Answer & Solution
Correct Answer
(C) \(C{H_3} - C{H_2} - \begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C - C{H_3}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {Cl\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પીગલિત સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દરમિયાન, \(3\) એમ્પીયરના વર્તમાનનો ઉપયોગ કરીને \(0.10\, mol\) ક્લોરિન વાયુ ઉત્પન્ન કરવા માટે જરૂરી સમય .......... \(\min\) છે.NEET 2016 Hard
- \(100\, mL\) દ્રાવણમાં યુરિયાના \(6.02 \times 10^{20}\) અણુઓ હાજર હોય, તો દ્રાવણની સાંદ્રતા ......\(M\) થશે,NEET 2013 Hard
- \(50\ mL\) \(16.9\%\) \(AgNO_3\) અને \(50\ mL\) \(5.8\%\) \(NaCl\)ના દ્રાવણને મિશ્ર કરતાં મળતાં અવક્ષેપનું વજન કેટલા .............. \(\mathrm{g}\) હશે?NEET 2015 Medium
- સંપૂર્ણ વાયુના નમૂના માટે જ્યારે તેના દબાણનો ફેરફાર સમોષ્મી રીતે \(p_i\) થી \(p_f,\) કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી ફેરફાર નીચેનામાથી કઈ રીતે આપવામાં આવે છેNEET 2016 Medium
- પાણીમાં \(X\) દ્રાવણ ના \(0.2 \,mol\, kg^{-1}\) ગલનબિંદુ \(Y\) દ્રાવણ ના સમમોલલ કરતાં વધારે છે તો આ કિસ્સા માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?NEET 2015 Medium
- નીચેની ઘટકોના ટ્રાંસ- અસર નો સાચો વધતો ક્રમ કયો છે?NEET 2016 Hard
More PYQs from NEET
- એક બેરોમિટરમાં \(760 \;kg / m ^{3}\) ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર \(76 \;cm\) અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ (\(m\) માં) શોધો (મરકયુરીની ઘનતા \(\left.=13600 \;kg / m ^{3}\right)\)NEET 2020 Easy
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(- I\) (જૈવિક અણુઓ) સૂચિ \(- II\) (જૈવિક કાર્યો) (a) ગ્લાયકોજન (i) હૉર્મોન (b) ગ્લોબ્યુલિન (ii) જૈવઉત્પ્રેરક (c) સ્ટીરોઈડ્સ (iii) એન્ટિબૉડી (d) થ્રોમ્બીન (iv) સંગ્રહિત ઉત્પાદન NEET 2022 Medium - તમને એક પ્રમાણમાં જૂના દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી મૂળનો ભાગ આપવામાં આવેલ છે. તમે આ બંને વચ્ચે ભેદ પાડવા માટે નીચેનામાંથી કઈ શરીરરચનાકીય રચનાઓનો ઉપયોગ કરશો?NEET 2014 Medium
- આપેલ એમાઇનની ઘટતી બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?NEET 2025 Medium
- આપેલ આલેખ પ્રક્રિયાની ગતિકી દર્શાવે છે. શૂન્ય અને પ્રથમક્રમ પ્રક્રિયા માટે \(y\) અને \(x\) અક્ષો અનુક્રમે...
NEET 2022 Medium - સુકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. માનવ રક્તકણ (RBCs) ના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે.
B. મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે.
C. કોષરસપટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ્સ બને છે.
D. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જળવિરાગી હોય છે અને આમ જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે.
E. ગ્લાયકોકેલિક્સ કોષરસપટલની બાહ્ય સપાટી પર હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard