NEET · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.

- A નિર્જલીકરણ પ્રક્રિયા
- B વિલિયમસન આલ્કોહોલ સંશ્લેષણ પ્રક્રિયા
- C વિલિયમસન ઈથર સંશ્લેષણ પ્રક્રિયા
- D આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા
Answer & Solution
Correct Answer
(C) વિલિયમસન ઈથર સંશ્લેષણ પ્રક્રિયા
Step-by-step Solution
Detailed explanation
It is williamson ether synthesis reaction \(\mathrm{R}-\mathrm{X}+\mathrm{R}-\mathrm{ONa} \longrightarrow \mathrm{R}-\mathrm{O}-\mathrm{R}+\mathrm{NaX}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.83\, BM\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક : \(Ti = 22,\,Cr = 24,\) \( Mn = 25,\,Ni = 28\))NEET 2014 Medium
- \(2\; \mathrm{M}\) જલીય \(\mathrm{NaOH}\)ના દ્રાવણની ઘનતા \(1.28 \;\mathrm{g} / \mathrm{cm}^{3} \) છે, આ દ્રાવણની મોલાલિટી .......\(m\) છે. [અહીં \(\mathrm{NaOH}\)નું આણ્વિય દળ \(=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}\)]NEET 2019 Medium
- નીચે આપેલ બંધારણમાં \(\pi -\)બંધ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા .....
NEET 2015 Medium - નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
A. Ga નો ગલનબિંદુ ખૂબ ઊંચો હોય છે, તેનાથી વિપરીત Cs નો ગલનબિંદુ ખૂબ નીચો હોય છે.
B. પાઉલિંગ માપક્રમ પર, N અને Cl ની વિદ્યુતઋણતાના મૂલ્યો સમાન નથી.
C. \(Ar , K ^{+}, Cl ^{-}, Ca ^{2+}\) અને \(S ^{2-}\) એ બધાં જ સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે.
D. \(Na , Mg , Al\) અને Si ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ \(Si > Al > Mg > Na\) છે.
E. Cs ની પરમાણ્વીય ત્રિજ્યા Li અને Rb કરતાં વધારે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2025 Easy - નીચેના ઓક્સાઇડ પૈકી ક્યો સ્વભાવે ઊભયગુણી છે ?NEET 2020 Medium
More PYQs from NEET
- દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.NEET 2017 Medium
- એક દોલકને પ્રારંભિક \(\omega\) \(rpm\) જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વરે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં \(T\) જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખીને જો ઝડપ \(2 \omega\) કરવામાં આવે તો દોરીમાં તણાવ. . . . . થશે.NEET 2024 Medium
- એમાઈન એ હિંસબર્ગ પ્રકીયક સાથે પ્રકિયા કરીને કઈ આલ્કલી અદ્રાવ્ય નીપજ આપશે ?NEET 2019 Hard
- \(2\; kg\) દ્રવ્યમાન અને \(4\; cm\) ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે \(3\; rpm\) ના દરથી ભ્રમણ કરે છે. \(2\pi \) ભ્રમણ પછી તેને રોકવા માટે કેટલા ટોર્કની જરૂર પડશે?NEET 2019 Hard
- ઘઉંના દાણામાં એક મોટો, ઢાલ આકારનો બીજપત્ર ધરાવતો ભ્રૂણ હોય છે, જે ______ તરીકે ઓળખાય છે.NEET 2015 Medium
- નીચે પૈકી કયું સક્રિય રીબોઝોમલ RNA ના સંશ્લેષણ માટેનું સ્થાન છે ?NEET 2026 Medium