ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics

\(A\) તથા \(B\) વચ્ચેની પ્રક્રિયામાં \(A\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(2\) છે. તથા \(B\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(3\) છે. જો \(A\) તથા \(B\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.

  1. A \(12\)
  2. B \(16\)
  3. C \(32\)
  4. D \(10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(32\)

Step-by-step Solution

Detailed explanation

Formula: \(a A+b B \rightarrow c C+d D\) \({\text {Rate}=\frac{d R}{d T}}\)
From NEET
Explore more questions on app