enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
\(573 \;K\), તાપમાને જ્યારે દ્વિતીયક આલ્કોહોલ ગરમ તાંબા પરથી પસાર કરવામાં આવે છે ત્યારે નીપજ કઈ મળશે ?
- A કાર્બોક્સીલિક ઍસિડ
- B આલ્ડિહાઈડ
- C કિટોન
- D આલ્કીન
Answer & Solution
Correct Answer
(C) કિટોન
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{*{20}{c}}
{C{H_3}} \\
{|\,\,\,\,\,} \\
{C{H_3} - CH - OH}
\end{array}\xrightarrow{{Cu/573\,K}}\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\
{\,\,\,|} \\
{C{H_3} - C = O}
\end{array}\) \(\quad \quad 2^oAlcohol\quad \quad \quad \quad \quad \quad \quad \quad Ketone\)
{C{H_3}} \\
{|\,\,\,\,\,} \\
{C{H_3} - CH - OH}
\end{array}\xrightarrow{{Cu/573\,K}}\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\
{\,\,\,|} \\
{C{H_3} - C = O}
\end{array}\) \(\quad \quad 2^oAlcohol\quad \quad \quad \quad \quad \quad \quad \quad Ketone\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન \(\mathrm{C}_{7} \mathrm{H}_{8}\) નીચે પ્રમાણેની પ્રક્રિયાઓમાંથી પરાર થાય છે. \(\mathrm{C}_{7} \mathrm{H}_{8} \stackrel{3 \mathrm{Cl}_{2} / \Delta}{\longrightarrow} \mathrm{A} \stackrel{\mathrm{Br}_{2} / \mathrm{Fe}}{\rightarrow} \mathrm{B} \stackrel{\mathrm{Zn} / \mathrm{HCl}}{\rightarrow} \mathrm{C}\) નીપજ '\(C\)' શોધો.NEET 2018 Hard
- \(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) આયનને ત્રણ અયુગ્મિત ઈલેક્ટ્રોનો છે \(Co\) નું \(\left[ Co \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) માં સંકરણ શું છે?NEET 2017 Medium
- \(45\, nm\) તરંગલંબાઈના પ્રકાશ સાથે સંકળાયેલી ઊર્જા જૂલ એકમમાં ગણો. \((h=6.63 \times 10^{-34} \ J \ s, c=3 \times 10^8 \ m \ s^{-1})\)NEET 2014 Medium
- પ્રમાણભૂત સર્જન ઉષ્મા, kcal/mol of \(Ba ^{2+}\) માં કેટલી છે?
[આપેલ છે: \(SO _4^{2-}\) આયન \(( aq )\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-216 kcal / mol\),
\(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સ્ફટિકીકરણ ઉષ્મા
\(=-4.5 kcal / mol\), \(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-349 kcal / mol \)NEET 2025 Medium - નીચેની પ્રક્રિયામાં મધ્યવર્તી \((A)\) અને નીપજ \((B)\) જણાવો. \({H_3}C - C \equiv CH\,\xrightarrow[{HgS{O_4}}]{{{H_2}O,\,{H_2}S{O_4}}}\,\mathop {intermediate}\limits_{(A)} \,\)\( \to \,\mathop {\Pr oduct}\limits_{(B)} \)NEET 2017 Medium
- સુક્રોઝના જળવિભાજનથી શું મળે છે?NEET 2020 Easy
More PYQs from NEET
- કોલમ-\(I \) ની સાથે સંગત વિગતને કોલમ -\( II\) ની વિગત સાથે યોગ્ય રીતે જોડો [જયાં \(m \) અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી છે.]
કોલમ \(-I\) કોલમ \( - II\) \(1.\) \(m=-2\) \(a.\) બહિર્ગોળ અરીસો \(2.\) \(m= \frac {-1}{2}\) \(b.\) અંતર્ગોળ અરીસો \(3.\) \(m=+2\) \(c.\) સાચું પ્રતિબિંબ \(4.\) \(m= \frac {+1}{2}\) \(d.\) આભાસી પ્રતિબિંબ NEET 2016 Medium - \(0.3\; T\) નું એકસમાન ચુંબકીયક્ષેત્ર ધન \(Z - \) દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. \(XY\) સમતલમાં \(10\; cm \) અને \(5\; cm\) બાજુઓવાળી એક \(I=12\; A\) પ્રવાહધારીત લંબચોરસ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલ છે. આ લૂપ પરનું ટોર્ક કેટલું થાય?
NEET 2017 Medium - સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ\(-I\) (આંતર પ્રક્રિયા) સૂચિ\(-II\) (\(A\) અને \(B\) જાતિ) \(A\). સહોપકારિતા \(I\). \(+( A ), O ( B )\) \(B\). સહભોજિતા \(II\). \(-( A ), O ( B )\) \(C\). પ્રતિજીવન \(III\). \(+( A ),-( B )\) \(D\). પરોપજીવન \(IV\). \(+( A ),+( B )\) NEET 2023 Medium - નીચેનામાંથી કયું વિધાન ન્યૂનીકરણવાદી જીવવિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે?NEET 2025 Easy
- સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે?NEET 2014 Medium
- ખોટું જોડાણ શોધો.NEET 2016 Medium