enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 2. structure of atom
\(4d, 5 \mathrm{p}, 5 \mathrm{f}\) અને \(6 \mathrm{p}\) કક્ષકોને ઊર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. સાચો વિકલ્પ શોધો.
- A \(5 f>6 p>5 p>4 d\)
- B \(6 p>5 f>5 p>4 d\)
- C \(6 p>5 f>4 d>5 p\)
- D \(5 f>6 p>4 d>5 p\)
Answer & Solution
Correct Answer
(A) \(5 f>6 p>5 p>4 d\)
Step-by-step Solution
Detailed explanation
According to \((n+l)\) rule, correct order of energy is \(5 f>6 \mathrm{p}>5 \mathrm{p}>4 \mathrm{d}\) For same value of \((n+l) ;\) higher is the value of \(n\), higher will be the energy.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી ક્યું એક સૌથી મહત્તમ (વધુ) અબંધકારક યુગ્મ-અબંધકારક યુગ્મ ઈલેક્ટ્રોન અપાકર્ષણ ધરાવતું હશે?NEET 2022 Easy
- \(CH_3CHOHCOOH\) ના બે સંભવિત અવકાશસમઘટક કે જે પ્રકાશક્રિયાશીલ છે, તેને શું કહેવામાં આવે છે?NEET 2015 Medium
- નીચેનામાંથી કઈ જોડી દ્રાવણની એસિડિક બફર નથી?NEET 2015 Medium
- ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત નીચેનામાંથી કયું સમજાવી શક્યો ન હતો?NEET 2025 Easy
- નીચે આપેલા પૈકી કઈ નોન-રિડયુસિંગ શર્કરા છે ?NEET 2016 Easy
- નીચેના આલ્કેન્સ સમ વિભાજન દ્વારા મુક્ત મુલક બનાવે છે. \(CH_3 - CH_3, CH_3 - CH_2 \)\(- CH_3, (CH_3)_2CH - CH_3,\) \( CH_3 - CH_2 - CH(CH_3)_2.\) આ મૂલકોનો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?NEET 2013 Hard
More PYQs from NEET
- \(1\) ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડની \(0.75 \mathrm{M} \mathrm{HCl}\) દ્રાવણના \(25 \mathrm{~mL}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી. પ્રક્રિયા ન થયેલ બાકી રહેલ સોડિયમ હાઈડ્રોક્સાઈડનું દળ ........... બરાબર છે.NEET 2024 Medium
- દેડકાનું હૃદય શરીરની બહાર કાઢવામાં આવે ત્યારે થોડા સમય માટે ધબકતું રહે છે. નીચેના વિધાનોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો.
\((1)\) દેડકો એક અસમતાપી પ્રાણી છે.
\((2)\) દેડકામાં હૃદ-પરિવહન હોતું નથી.
\((3)\) હૃદય સ્વભાવે "માયોજેનિક" હોય છે.
\((4)\) હૃદય સ્વયંઉત્તેજક હોય છે.NEET 2017 Medium - નીચે પૈકી પરાગનયનના પ્રકારોમાંથી કયું, પરાગાસન પર જનિનીક દૃષ્ટિએ વિવિધ પ્રકારની પરાગ રજો લાવશે ?NEET 2026 Medium
- ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -NEET 2023 Medium
- વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?NEET 2017 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2013 Medium