NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર \(3: 2\) માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ \(\mathrm{Hg}\) નું ...... \(\mathrm{mm}\) છે ? [\(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિનનું બાષ્પદબાણ \(280\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) અને ઓક્ટેનનું \(420\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) છે. આદર્શ વાયુ ધારી લો.]
- A \(160\)
- B \(168\)
- C \(336\)
- D \(350\)
Answer & Solution
Correct Answer
(C) \(336\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{P}_{\mathrm{s}}=\mathrm{P}_{\mathrm{A}}^{\mathrm{O}} \mathrm{x}_{\mathrm{A}}+\mathrm{P}_{\mathrm{B}}^{\mathrm{O}} \mathrm{x}_{\mathrm{B}}\) \(=280 \times \frac{3}{5}+420 \times \frac{2}{5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જલીય દ્રાવણમાં ડાયપ્રોટીક એસિડની એસિડિકતા ......... ક્રમમાં વધે છેNEET 2014 Hard
- પરમાણુ સૂત્ર \(C_5H_{10}O\) ધરાવતા કાર્બનિક સંયોજન.\('X '\) ફિનાઇલહાઇડ્રેઝોન આપે છે અને આયોડોફોર્મ અને ટોલેન્સ કસોટી ને ઋણ પ્રતિસાદ આપે છે. તે રિડ્ક્ષન પર \(n-\) પેન્ટેન આપે છે તો .\('X '\) શું હશે ?NEET 2015 Medium
- નીચેનામાથી કયો અણુ ધ્રુવીય છે ?NEET 2013 Medium
- \(100\) સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી \(9.6487 \mathrm{~A}\) પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો. [Cuનું મોલર દળ : \(63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}\) આપેલ છે.]NEET 2024 Medium
- નીચેનામાથી દ્વિધ્રુવીય ચાક્માત્રા માટે સાચો ક્રમ કયો છે?NEET 2019 Hard
- બે અર્ધ કોષ પ્રક્રિયાઓ આપેલી છે. \(MnO _{4}^{-}+8 H ^{+}+5 e ^{-} \rightarrow Mn ^{2+}+4 H _{2} O\), \(E^{o} _{ Mn ^{2+} / MnO _{4}^{-}}=-1.510 \,V\) \(\frac{1}{2} O _{2}+2 H ^{+}+2 e ^{-} \rightarrow H _{2} O\), \(E _{ O _{2} / H _{2} O }^{o}=+1.223 \,V\) એસિડની હાજરીમાં પાણીમાંથી પરમેંગેનેટ આયન \(MnO _{4}^{-}\)એ \(O _{2}\) મુક્ત કરશે?NEET 2022 Medium
More PYQs from NEET
- યોગ્ય વિકલ્પ પસંદ કરો. સ્તંભ I - સ્તંભ II
સ્તંભ \(I\) સ્તંભ \(II\) (A) સિનેપ્સિસ સમજાત રંગસૂત્રોને ગોઠવે છે (i) ભાજનોત્તરાવસ્થા \(II\) (B) \(RNA\) અને પ્રોટીનનું સંશ્લેષણ (ii) ઝાયગોટીન (C) ઉત્સેચક રિકોમ્બિનેઝની ક્રિયા (iii) \(G_2\) તબક્કો (D) સેન્ટ્રોમિયર અલગ પડતા નથી પરંતુ ક્રોમેટિડ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે (iv) ભાજનોત્તરાવસ્થા \(I\) (v) પેકીટીન NEET 2015 Medium - પૃથ્વીના નીચે પૈકીના પ્રદેશોમાંથી ક્યો, સૌથી વધુ જાતિ વિવિધતા દર્શાવે છે?NEET 2020 Easy
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\). રોબોર્ટ મે \(1\). જાતિ-વિસ્તારના સંબંધો \(B\).એલેકજાંડર \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. \(C\). પોલ એહરલીક \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન \(D\). ડેવિક ટીલમેન \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા NEET 2024 Medium - જો અજ્ઞાત દ્રવ્ય અને અજ્ઞાત કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ આપેલ હોય તો સ્ફેરોમીટરથી શું માપી શકાય?NEET 2020 Easy
- સૂચિ\(- I\)સાથે સૂચિ\(- II\)ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2021 Easy - નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium