ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)

\(400\, K\) તાપમાને \(20\, litre\) નુ પાત્ર \(0.4\) વાતા. દબાણે \(CO_{2(g)}\) અને પૂરતા પ્રમાણમાં \(SrO\) ધરાવે છે. (ઘન \(SrO\) નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે.  જ્યારે \(CO_{2(g)}\) નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ? (અહીં : \(SrCO_{3(s)} \rightleftharpoons  SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm\))

  1. A 10
  2. B 4
  3. C 2
  4. D 5
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 5

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{Sr} \mathrm{CO}_{3}(\mathrm{s}) \rightleftharpoons \mathrm{SrO}(\mathrm{s})+\mathrm{CO}_{2}(\mathrm{g})\) \(\mathrm{K}_{\mathrm{p}}=\mathrm{P}_{\mathrm{CO}_{2}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app