NEET · Chemistry · STD 12 - p -Block elements - ll
\('\mathrm{C}-\mathrm{X}'\) બંધની બંધએન્થાલ્પીની સાચી શ્રેણી શોધો.
- A \(\mathrm{CH}_{3}-\mathrm{F}<\mathrm{CH}_{3}-\mathrm{Cl}<\mathrm{CH}_{3}-\mathrm{Br}<\mathrm{CH}_{3}-\mathrm{I}\)
- B \(\mathrm{CH}_{3}-\mathrm{F}>\mathrm{CH}_{3}-\mathrm{Cl}>\mathrm{CH}_{3}-\mathrm{Br}>\mathrm{CH}_{3}-\mathrm{I}\)
- C \(\mathrm{CH}_{3}-\mathrm{F}<\mathrm{CH}_{3}-\mathrm{Cl}>\mathrm{CH}_{3}-\mathrm{Br}>\mathrm{CH}_{3}-\mathrm{I}\)
- D \(\mathrm{CH}_{3}-\mathrm{Cl}>\mathrm{CH}_{3}-\mathrm{F}>\mathrm{CH}_{3}-\mathrm{Br}>\mathrm{CH}_{3}-\mathrm{I}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{CH}_{3}-\mathrm{F}>\mathrm{CH}_{3}-\mathrm{Cl}>\mathrm{CH}_{3}-\mathrm{Br}>\mathrm{CH}_{3}-\mathrm{I}\)
Step-by-step Solution
Detailed explanation
Bond enthalpy of \(C-X\) bond \(\mathrm{CH}_{3}-\mathrm{F}>\mathrm{CH}_{3}-\mathrm{Cl}>\mathrm{CH}_{3}-\mathrm{Br}>\mathrm{CH}_{3}-\mathrm{I}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વિસ્થાપકોની \(-I\) અસરના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ? (\(R =\) આલ્કાઇલ સમૂહ)NEET 2018 Medium
- મહતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવતું મિશ્રણ કયું છે?NEET 2019 Easy
- નીચે પૈકી ક્યુ તત્વ મહત્તમ ઇલેક્ટ્રોન આકર્ષણતા ધરાવે છે?NEET 2023 Hard
- નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
A. Ga નો ગલનબિંદુ ખૂબ ઊંચો હોય છે, તેનાથી વિપરીત Cs નો ગલનબિંદુ ખૂબ નીચો હોય છે.
B. પાઉલિંગ માપક્રમ પર, N અને Cl ની વિદ્યુતઋણતાના મૂલ્યો સમાન નથી.
C. \(Ar , K ^{+}, Cl ^{-}, Ca ^{2+}\) અને \(S ^{2-}\) એ બધાં જ સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે.
D. \(Na , Mg , Al\) અને Si ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ \(Si > Al > Mg > Na\) છે.
E. Cs ની પરમાણ્વીય ત્રિજ્યા Li અને Rb કરતાં વધારે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2025 Easy - નીચેની બે પ્રક્રિયાઓ સમાન દુર્ગંધયુક્ત ઉત્પાદન Z આપે છે.

X અને Z, અનુક્રમે શોધો :NEET 2026 Easy - નીચેની પ્રક્રિયામાં કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે\(?\) \(CH_4\, _{( g )}+4 Cl _{2}\,_{( g )} \rightarrow CCl _{4}\,_{( l )}+4 HCl\,_ {( g )}\)NEET 2020 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયા પરમાણુમાં સંકરણના ડાબેથી જમણે \(sp^2, sp^2, sp, sp\) ક્રમને રજૂ કરે છે?NEET 2018 Easy
- \(DNA\) બહુરૂપકતા એ આનો આધાર બને છે :NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી નિષ્કર્ષિત DNA ખંડોનો ઉપયોગ પુનઃસંયોજક DNA ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન II : એગારોઝ જેલમાં નાના કદના DNA ખંડો એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ખંડો કુવાઓની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - નીચેનામાંથી કયા \(NOT\) અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી?
\(A\). કણાભસૂત્રો
\(B\). અંતઃકોષરસજાળ
\(C\). હરિતકણો
\(D\). ગોલ્ગીકાય
\(E\). પેરૉક્સિઝોમ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - વંદાના પાચનતંત્ર સંબંધિત સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) સૂચિ \(II\) (A) ખોરાક સંગ્રહ કરવા માટે વપરાતી રચનાઓ (I) પેશણી (B) અગ્ર આંતરડા અને મધ્ય આંતરડાના જોડાણ પર \(6-8\) અંધ નલિકાઓનો વલય. (II) જઠર ગ્રંથિઓ (C) મધ્ય આંતરડા અને પશ્ચ આંતરડાના જોડાણ પર \(100-150\) પીળા રંગના પાતળા તંતુઓનો વલય. (III) માલ્પિઘિયન નલિકાઓ (D) ખોરાકને પીસવા માટે વપરાતી રચનાઓ. (IV) અન્નસંગ્રહાશય NEET 2024 Medium - નીચે આપેલ સંતુલનોમાં ક્યામાં \(K_p\) અને \(K_c\) સમાન નથી?NEET 2024 Medium