NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(298\, K\) તાપમાને શુદ્ધ પાણીમાં \(H_2\) વિધુતધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય કરવા માટે જરૂરી \(H_2\) નુ દબાણ ...........છે.
- A \(10^{-10} \,atm\)
- B \(10^{-4}\, atm\)
- C \(10^{-14}\, atm\)
- D \(10^{-12} \,atm\)
Answer & Solution
Correct Answer
(C) \(10^{-14}\, atm\)
Step-by-step Solution
Detailed explanation
\(2 \mathrm{H}^{+}+2 \mathrm{e}^{-} \longrightarrow \mathrm{H}_{2}(\mathrm{g})\) \(E_{H^{+} / H_{2}}=-\frac{0.0591}{2} \log \frac{P_{M_{2}}}{\left[H^{+}\right]^{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ કયો છે ?
NEET 2017 Medium - આપેલ સમીકરણ \(E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?NEET 2013 Hard
- ઇથેનના સાંતરિત તથા ગ્રસ્ત સંરૂપણ ની સરખામણીના સંદર્ભમાં સાચુ વિધાન .... છે.NEET 2016 Medium
- \(T (K)\) પર ડાયમિથાઇલએમાઈનનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}\) અને એસિટિક એસિડનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}\) અનુક્રમે \(3.27\) અને \(4.77\) છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની \(pH\) માટે સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) \(C _2 H _4\) (I) \(3 \sigma\) બંધ, \(2 \pi\) બંધ (B) \(C _2 H _2\) (II) \(3 \sigma\) બંધ, એક અબંધકારક યુગ્મ (C) \(CH _4\) (III) \(4 \sigma\) બંધ (D) \(NH _3\) (IV) \(5 \sigma\) બંધ, \(1 \pi\) બંધ NEET 2026 Hard - નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy
More PYQs from NEET
- હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ 1.73 વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના કોણે આપાત થાય છે. તો -NEET 2025 Medium
- પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
- કારેલા, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપિન, કાકડી, શણ, ચણા, જામફળ, બીન, મરચું, આલુ, પિટુનિયા, ટામેટાં, ગુલાબ, અશ્વગંધા, બટાકા, ડુંગળી, કુંવારપાઠું અને ટ્યુલિપ પૈકી કેટલા છોડમાં અધોજાયી પુષ્પ હોય છે?NEET 2013 Medium
- યાદી \(-I\)અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b)- (c) -(d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) ફિલરીયાસીસ \((i)\) હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા \((b)\) અમીબીયોસીસ \((ii)\) ટ્રાઇકોફાઈટોન \((c)\) ન્યુમોનીયા \((iii)\) વુચેરેરીયા બાનક્રોફ્ટી \((d)\) રીંગવોર્મ \((iv)\) એન્ટામીબા હિસ્ટોલાઈટીકા NEET 2021 Medium - જલીય દ્રાવણમાં મિથાઈલ વિસ્થાપન એમાઇન્સની બેઝિક પ્રબળતા ની યોગ્ય ક્રમ કયો છે ?NEET 2019 Medium
- આલ્કીન \(A\) એ \(\mathrm{O}_{3}\) અને \(\mathrm{Zn}-\mathrm{H}_{2} \mathrm{O}\) સાથે પ્રકિયા કરવા પર પ્રોપેનોન અને ઇથાનાલ બંને સમાન ગુણોતર માં મળે છે \(HCl\) નો આલ્કીન માં ઉમેરો \(A\) એ \(B\) મુખ્ય નીપજ તરીકે મળે છે .તો નીપજ \(B\) નું બંધારણ શુ હશે ?NEET 2019 Hard