enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(298\, K\) તાપમાને \(AgNO_3\) ની \(0.5\, mol/dm^3\) દ્રાવણ ની મોલર વાહકતા \(5.76 \times 10^{-3}\, S\, cm^{-1}\) ની સાથે વિદ્યુત વિભાજય વાહકતા .......\(S\, cm^2/mol\) હશે ?
- A \(2.88\)
- B \(11.52\)
- C \(0.086\)
- D \(28.8 \)
Answer & Solution
Correct Answer
(B) \(11.52\)
Step-by-step Solution
Detailed explanation
\(\Lambda_{m}=\frac{k \times 1000}{\text { Molarity }(M)}\) \(=\frac{5.76 \times 10^{-3}\; \mathrm{Scm}^{-1} \times 1000}{0.5 \mathrm{mol} \mathrm{cm}^{-3}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ \(H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te\) વિધાન \(II :\) ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે \(o-\)નાઈટ્રોફિનોલ, \(m\)-નાઈટ્રોફિનોલ અને \(p-\)નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- \(\mathrm{X}_{2}, \mathrm{Y}_{2}\) અને \(\mathrm{XY}\) ની બંધવિયોજન ઊર્જાઓનો ગુણોત્તર \(1: 0.5: 1\) છે. \(\mathrm{XY}\) ના સર્જન માટેનો \(\Delta \mathrm{H}\) એ \(-200\; \mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો \(X_2\) ની બંધવિયોજન ઊર્જા ......\(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) થશે.NEET 2018 Hard
- સંયોજન કે જે મધ્યાવયવતા (metamerism) પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2021 Medium
- જ્યારે \(I^-\) ધરાવતા પાણીમાં \(HgCl_2\) અને \(I_2\) બંને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા ધટકોની જોડ (species) જણાવો.NEET 2017 Hard
- એક ચોક્કસ તાપમાને, T (K) પ્રક્રિયા દરમિયાન, તંત્ર દ્વારા 500 J ઉષ્મા શોષાય છે અને તંત્ર દ્વારા 200 J કાર્ય થયેલ છે. તો, તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર શોધો:NEET 2026 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{List - I}\) \(\text{List - II}\) \(\text{A. Haber process}\) \(\text{I. Fe catalyst}\) \(\text{B. Wacker oxidation}\) \(\text{II. \(\text{PdCl} _2\)}\) \(\text{C. Wilkinson catalyst}\) \(\text{III.}\) \(\left[\left(\text{PPh} _3\right)_3\text{RhCl} \right]\) \(\text{D. Ziegler catalyst}\) \(\text{IV.}\) \(\text{TiCl} _4\) with \(\text{Al} \left(\text{CH} _3\right)_3\) NEET 2025 Medium
More PYQs from NEET
- રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?NEET 2020 Easy
- યાદી I ને યાદી II સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી - I યાદી - II (a) આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ (i) સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા (b) યુક્રોમેટિન (ii) ગાઢ રીતે ગોઠવાયેલ અને ઘેરા રંગે અભિરંજિત (c) ફ્રેડરિક ગ્રિફિથ (iii) શિથિલ રીતે ગોઠવાયેલ અને આછા રંગે અભિરંજિત (d) હેટરોક્રોમેટિન (iv) DNA જનીન દ્રવ્ય છે તેની પુષ્ટિ NEET 2025 Medium - મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?NEET 2021 Hard
- નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?NEET 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :NEET 2022 Hard