ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry

\(25^oC\) તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના \(0.1\) જલીય દ્રાવણની મોલર વાહકતા \(9.54\, ohm^{-1}\, cm^2 \,mol^{-1}\) છે અને  અનંત મંદન પર તેની મોલર વાહકતા \(238\, ohm^{-1}\, cm^2\, mol^{-1}.\) છેતે સાંદ્રતા અને તાપમાનમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો આયનીકરણનો અંશ  ...........\(\%\).

  1. A \(4.008\)
  2. B \(40.800\)
  3. C \(2.080\)
  4. D \(20.800\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(4.008\)

Step-by-step Solution

Detailed explanation

\(\% \alpha=\frac{\lambda^{c}}{\lambda^{\infty}} \times 100=\frac{9.54}{238} \times 100=4.008 \%\)
From NEET
Explore more questions on app