NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(25^{\circ} \mathrm{C}\) પર \(\mathrm{H}_2\) વાયુના એક મોલનું પ્રતિવર્તી સમતાપીય વિસ્તરણ દરમિંયાન દબાણા \(20\) વાતાવરણાથી \(10\) વાતાવરણ થાય ત્યારે થયેલ કાર્ય ............. ( \(R=2.0 \mathrm{cal} \mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}\) આપેલ છે.)
- A \(-413.14\) કેલરી
- B \(413.14\) કેલરી
- C \(100\) કેલરી
- D શૂન્ય કેલરી
Answer & Solution
Correct Answer
(A) \(-413.14\) કેલરી
Step-by-step Solution
Detailed explanation
\(W_{\text {rev, iso }} \)\( =-2.303 n R T \log \frac{P_i}{P_f} \) \( =-2.303 \times 1 \times 2 \times 298 \times \log 2 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ I (પ્રક્રિયાનો ક્રમ) સૂચિ II (વેગ અચળાંકનો એકમ) (A) શૂન્ય ક્રમ (I) \(mol ^{-1} Ls ^{-1}\) (B) પ્રથમ ક્રમ (II) \(mol ^{-2} L^2 s^{-1}\) (C) દ્વિતીય ક્રમ (III) \(s ^{-1}\) (D) તૃતીય ક્રમ (IV) \(mol L ^{-1} s^{-1}\) NEET 2026 Easy - ઇથેનના સાંતરિત તથા ગ્રસ્ત સંરૂપણ ની સરખામણીના સંદર્ભમાં સાચુ વિધાન .... છે.NEET 2016 Medium
- \(10\, \mathrm{~g}\) ગ્લુકોઝ \(\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)\) ને \(250 \,\mathrm{ml}\) પાણીમાં \(\left(\mathrm{P}_{1}\right)\) \(10\, \mathrm{~g}\) યુરિયા \(\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{2}\right)\) અને \(10\, \mathrm{~g}\) સુક્રોઝ \(\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{3}\right)\) ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2021 Medium
- જો એકબેઝિક નિર્બળ ઍસિડના \(0.050 mol L ^{-1}\) દ્રાવણની મોલર વાહકતા \(\left(\Lambda_{ m }\right)\) \(90 S cm ^2 mol^{-1}\) હોય, તો તેનું વિયોજનની માત્રા (અંશ) કેટલી હશે?[ધારો કે \(\Lambda_{+}^{\circ}=349.6 S cm ^2 mol^{-1}\) અને \(\Lambda_{-}^{\circ}=50.4 S cm ^2 mol^{-1}\).]NEET 2025 Hard
- નીચે આપેલા જોડીઓ પૈકી કઈ એક હેલોજનોમાં સૌથી વઘુ બંઘ વિયોજન એન્થાલ્પી અને હાઈડ્રોજન હેલાઈડમાં સૌથી ઓછી બંઘ વિયોજન એન્થાલ્પી દર્શાવે છે.NEET 2017 Medium
- નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy
More PYQs from NEET
- નીચે દર્શાવેલ કઈ પેલિન્ડ્રોમિક\(DNA\) બેઇઝ સિક્વન્સને ચોક્કસ રેસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા સરળતાથી કાપી શકાય છે ?NEET 2022 Medium
- નીચેનામાંથી કયો અનુચુંબકીય છે?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું ICBN ના નિયમોની વિરુદ્ધ છે?NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ \((Idl)\) ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે. વિધાન \(II\) :બાયો-સાર્વટનો નિયમ વીજભાર \(q\) માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ \(Idl\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ \(q\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેની પ્રજાતિઓને તેમના સંબંધિત સમુદાય સાથે જોડો
સાચો વિકલ્પ પસંદ કરોપ્રજાતિ સમુદાય (a) ઓફિશ્યુરા (i) મૃદુકાય (b) ફાયસેલિયા (ii) પૃથુકૃમિ (c) પિંકટાડા (iii) શૂળત્વચી (d) પ્લેનેરિયા (iv) કોષ્ઠાંત્રિ NEET 2019 Medium - યુરિડિન, જે ફક્ત \(RNA\) માં હોય છે, તે એક છે :NEET 2013 Medium