enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(25^{\circ} C\) અને \(1\) વાતાવરણે નીચેનામાંથી કોની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધુ હશે ?
- A \(H _{2}\)
- B \(C _{2} H _{6}\)
- C \(C _{2} H _{2}\)
- D \(CH _{4}\)
Answer & Solution
Correct Answer
(B) \(C _{2} H _{6}\)
Step-by-step Solution
Detailed explanation
Entroly for \(C _2 H _6\) will be maximum because as the size of molecule increases randomness increases and entropy increases. \(\text { For references. } \text { s(entropy) }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તેNEET 2024 Medium
- નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચનાઓ મુખ્ય સમૂહના તત્ત્વોની છે?
A. \([ Ne ] 3 s^1\)
B. \([ Ar ] 3 d^3 4 s^2\)
C. \([ Kr ] 4 d^{10} 5 s^2 5 p^5\)
D. \([ Ar ] 3 d^{10} 4 s^1\)
E. \([R n] 5 f^0 6 d^2 7 s^2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ I (પ્રક્રિયાનો ક્રમ) સૂચિ II (વેગ અચળાંકનો એકમ) (A) શૂન્ય ક્રમ (I) \(mol ^{-1} Ls ^{-1}\) (B) પ્રથમ ક્રમ (II) \(mol ^{-2} L^2 s^{-1}\) (C) દ્વિતીય ક્રમ (III) \(s ^{-1}\) (D) તૃતીય ક્રમ (IV) \(mol L ^{-1} s^{-1}\) NEET 2026 Easy - નીચેનામાંથી કયું વિધાન કેન્દ્રાનુરાગી માટે સાચું નથી?NEET 2015 Medium
- \(0.1\) મોલ \(MnO_4^{2-}\) નુ \(MnO_4^-\) માં ઓક્સિડેશન કરવા માટે જરૂરી વિધુતનો જથ્થો ........ \(C\) થશે.NEET 2014 Medium
- જ્યારે તટસ્થ અથવા સહેજ આલ્કલાઇન \(KMnO_4\) ને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે '\(X\)'આયોડાઇડ આયન માં ફેરવાય છે.'\(X\)' ..... છે.NEET 2019 Hard
More PYQs from NEET
- વિકાસમાં "ફીડબેક" ને નીચેનામાંથી કયું સૌથી સારી રીતે દર્શાવે છે?NEET 2013 Medium
- હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડ (ગ્લુ) નું વેલાઇન (વેલ) દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થાય છે?NEET 2026 Easy
- \(2.5 \times 10^{-2}\; N / m\) પૃષ્ઠતાણ ધરાવતાં એક ડિટરજન્ટના દ્રાવણમાંથી \(1\;mm\) ની ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફુલાવવામાં આવે છે. પરપોટાની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે \({Z_0}\) બિંદુ પરના દબાણને સમાન છે. \(g = 10\,m/{s^2}\), પાણીની ઘનતા \(10{\,^3}\,kg/{m^3}\) લઈએ ,તો \({Z_0}\) નું મૂલ્ય (\(cm\) માં) કેટલું હશે?NEET 2019 Hard
- જૈવવિવિધતાના નુકસાનના "ધ એવિલ ક્વાર્ટર" માં નીચે પૈકી કયું સમાવિષ્ટ થાય છે ?NEET 2026 Medium
- એક \(L\) મીટર લંબાઇ અને \(I\) એમ્પિયર પ્રવાહધારીતા તારને વર્તુળાકાર રીતે વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ ........... મળેNEET 2020 Medium
- નીચે આપેલા વિધાનો વાંચો:
\((a)\) મૂળમાં, વાહકપુલમાં જલવાહક અને અન્નવાહક જુદા જુદા વ્યાસાર્ધ પર એકાંતરે ગોઠવાયેલા હોય છે.
\((b)\) સહસ્થ બંધ વાહકપુલ એધા ધરાવતા નથી
\((c)\) ખુલ્લા વાહકપુલોમાં, જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા હાજર હોય છે
\((d)\) દ્વિદળી પ્રકાંડના વાહકપુલમાં આદિદારુ અંતરારંભી હોય છે
\((e)\) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક પુલ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard