NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(25^{\circ} C\) ૫ર \(KCl\) ના સેન્ટીમોલર દ્રાવણની વાહકતા \(0.0210\,ohm ^{-1}\,cm ^{-1}\) છે અને \(25^{\circ}\,C\) પર દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ \(60\,ohm\) છે.કોષ અચળાંકનું મૂલ્ય .\(.........\,cm ^{-1}\)
- A \(3.34\)
- B \(1.34\)
- C \(3.28\)
- D \(1.26\)
Answer & Solution
Correct Answer
(D) \(1.26\)
Step-by-step Solution
Detailed explanation
Conductivity \(=\) conductance \(\times\) cell constant \(k =G G^*\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી ચલરૂપક સંયોજનોની સ્થિરતાનો કમ .... \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_2} = C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(I)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(II)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C = CH - C - C{H_3}}
\end{array}}\limits_{(III)} \)NEET 2013 Medium - આપેલા એસિડ માટે ક્યુ વિધાન સાચુ છે ?NEET 2016 Hard
- ફિનાઇલ મિથાઇલ ઈથર ને \(HI\) સાથે ગરમ કરતાં શું આપે છે ?NEET 2017 Hard
- \(25^{\circ} \mathrm{C}\) પર \(\mathrm{H}_2\) વાયુના એક મોલનું પ્રતિવર્તી સમતાપીય વિસ્તરણ દરમિંયાન દબાણા \(20\) વાતાવરણાથી \(10\) વાતાવરણ થાય ત્યારે થયેલ કાર્ય ............. ( \(R=2.0 \mathrm{cal} \mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}\) આપેલ છે.)NEET 2024 Medium
- સંયોજન કે જે મધ્યાવયવતા (metamerism) પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2021 Medium
- નીચેના સંયોજનોમાંથી કયું સંયોજન \(HBr\) દ્વારા વિલોપન અથવા સીધી માત્ર વિલોપન પ્રક્રિયા પછી પ્રોપેન ઉત્પન્ન કરશે નહીં?NEET 2016 Medium
More PYQs from NEET
- એક \(L\) મીટર લંબાઇ અને \(I\) એમ્પિયર પ્રવાહધારીતા તારને વર્તુળાકાર રીતે વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ ........... મળેNEET 2020 Medium
- ચેતોપાગમનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :NEET 2022 Medium
- ઘઉંના દાણામાં એક મોટો, ઢાલ આકારનો બીજપત્ર ધરાવતો ભ્રૂણ હોય છે, જે ______ તરીકે ઓળખાય છે.NEET 2015 Medium
- ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -NEET 2023 Medium
- પ્લાઝમોડિયમના જીવનચક્રના તબક્કાઓ નીચે મુજબ છે. આ તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પરોપજીવીઓ RBCs (લાલ રક્તકણો) માં અલિંગી પ્રજનન કરી કોષોને તોડી નાખે છે.
B. પરોપજીવીઓ યકૃત કોષો (liver cells) માં અલિંગી પ્રજનન કરી કોષોને તોડી રક્તમાં મુક્ત થાય છે.
C. RBCs (લાલ રક્તકણો) માં ગેમેટોસાઇટ્સ (જનનકોષો) નો વિકાસ થાય છે.
D. સ્પોરોઝોઈટ્સ (બીજાણુઓ) રક્ત દ્વારા યકૃતમાં પહોંચે છે.
E. માદા મચ્છર ડંખ દરમિયાન મનુષ્યમાં સ્પોરોઝોઈટ્સ (બીજાણુઓ) દાખલ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium