NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(20\%\) શુદ્ધ લાઈમ સ્ટોન (ચૂનાનો પથ્થર) ના \(20\,g\)ને ગરમ કરતાં ઉત્પન્ન થતા \(CO _2\) નું દળ \(........\,g\) (પરમાણ્વીય દળ \(Ca =40\) )\(\left[ CaCO _3 \stackrel{1200 K }{\longrightarrow} CaO + CO _2\right]\)
- A \(1.32\)
- B \(1.12\)
- C \(1.76\)
- D \(2.64\)
Answer & Solution
Correct Answer
(C) \(1.76\)
Step-by-step Solution
Detailed explanation
Weight of impure limestone \(=20\, g\) Weight of pure limestone \(\left( CaCO _3\right)=20 \%\) of \(20\,g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?NEET 2019 Hard
- પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : ત્રણ સમઘટ્કીય પેન્ટેનોના ઉત્કલન બિંદૂ \(n\)-પેન્ટેન > આઈસોપેન્ટેન > નીયોપેન્ટેન ક્રમમાં અનુસરે છે. વિધાન \(II\) : જ્યારે શાખા વધે છે ત્યારે અણુ ગોલીય આકાર ધારણ કરે છે. આના પરિણામે સંપર્ક માટે સપાટી વિસ્તાર નાનો (ઓછો) છે, આના કારહો ગોળાકાર અણુઓ વચ્યે આંતરઆણ્વીય બળો નિર્બળ હોય છે, તેથી ઉત્કલન બિંદુ નીચું હોય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચનાઓ મુખ્ય સમૂહના તત્ત્વોની છે?
A. \([ Ne ] 3 s^1\)
B. \([ Ar ] 3 d^3 4 s^2\)
C. \([ Kr ] 4 d^{10} 5 s^2 5 p^5\)
D. \([ Ar ] 3 d^{10} 4 s^1\)
E. \([R n] 5 f^0 6 d^2 7 s^2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : જેમ નાઇટ્રોજન એમોનિયા બનાવી શકે છે, તેમ આર્સેનિક આર્સીન બનાવી શકે છે.
વિધાન II : એન્ટિમની એન્ટિમની પેન્ટાઓક્સાઈડ બનાવી શકતું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Hard - ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
More PYQs from NEET
- યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium - હાઇડ્રોકાર્બન \((A)\) ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઇ આલ્કાઇલ બ્રોમાઇડ બને છે, જે વુર્ટઝ પ્રક્રિયા દ્વારા ચાર કાર્બન પરમાણુઓ કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામે છે. તો \((\mathrm{A})\) શોધો.NEET 2018 Medium
- કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?NEET 2013 Medium
- પ્રમાણભૂત સર્જન ઉષ્મા, kcal/mol of \(Ba ^{2+}\) માં કેટલી છે?
[આપેલ છે: \(SO _4^{2-}\) આયન \(( aq )\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-216 kcal / mol\),
\(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સ્ફટિકીકરણ ઉષ્મા
\(=-4.5 kcal / mol\), \(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-349 kcal / mol \)NEET 2025 Medium - પતંગિયાકાર દલપુંજમાં સૌથી મોટા પ્રમાણિત દલપત્રને પણ શું કહેવાય છે?NEET 2016 Medium
- પ્રકાશ\(-\)પ્રક્રિયામાં, પ્લાસ્ટીક્વીનોન, અહીંથી, ઈલેક્ટ્રોનને ખસેડવામાં મદદરૂપ થાય છેNEET 2020 Easy