NEET · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
\(2-\)બ્રોમો પેન્ટનની ડિહાઈડ્રોહેલોજીનેશન પ્રક્રિયામાં મુખ્ય નીપજ પેન્ટ\(-2-\)ઈન બને છે. આ બનતી નિપજ આધારિત છે તે \(....\,.\)
- A સેત્ઝેવનો નિયમ
- B હુંડનો નિયમ
- C હોફમાન નિયમ
- D હુકેલનો નિયમ
Answer & Solution
Correct Answer
(A) સેત્ઝેવનો નિયમ
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{*{20}{c}} {{\rm{C}}{{\rm{H}}_3} - {\rm{C}}{{\rm{H}}_2} - {\rm{C}}{{\rm{H}}_2} - {\rm{CH}} - {\rm{C}}{{\rm{H}}_3}}\\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|}\\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br} \end{array} \xrightarrow[\mathrm{E}_{2}]{Base} \mathrm{CH}_{3}-\mathrm{CH}_{2}-\mathrm{CH}=\mathrm{CH}-\mathrm{CH}_{3}\,+\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\)Major,More stable, Saytzeff's product
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બ્રોન્સ્ટેડ એસિડ \(\mathrm{H}_{2} \mathrm{O}\) અને \(\mathrm{HF}\) માટે સંયુગ્મી બેઇઝ શોધો.NEET 2019 Medium
- ધારો કે તત્વ \(X\) અને \(Y\) એકબીજા સાથે સંયોજાઈને \(XY_2\) અને \(X_3Y_2.\) બનાવે છે.જ્યારે \(0.1\) મોલ \(XY_2\)નું વજન \(10\ g\) અને \(X_3Y_2\)ના \(0.05\) મોલનું વજન \(9\ g,\) હોય તો \(X\) અને \(Y\)નો અણૂભાર જણાવો.NEET 2016 Medium
- પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા \(\mathrm{E}_{\mathrm{a}}=0\) અને \(200\; \mathrm{K}\) તાપમાને અચળ વેગ \(1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .\) \(400\; \mathrm{K}\) તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ? \(\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}\)NEET 2019 Hard
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) 
(I) (i) ઓલિયમ;
(ii) \(H _2 O / H ^{+}\)
(iii) \(H ^{+}\)(B) 
(II) (i) \(O _2\);
(ii) \(H _2 O / H ^{+}\)(C) 
(III) (i) \(CH _3 OH , H ^{+}\);
(ii) \(H _2\), ઉદ્દીપક(D) 
(IV) (i) સાંદ્ર \(H _2 SO _4, \triangle\);
(ii) \(H ^{+} / H _2 O\)NEET 2026 Hard - નીચે આપેલા વિકલ્પો પૈકી નીચેના અણુઓ/આયનમાંથી કયો લુઈસ ઍસિડ તરીકે વર્તે છે?NEET 2023 Medium
- \(2 -\)બ્રોમો-પેન્ટેનની વિલોપન પ્રક્રિયામાંથી બનતો પેન્ટ\(-2-\)ઇન એ નીચેના માંથી શોધો: \((a)\) \(\beta\) \(-\)વિલોપન પ્રક્રિયા \((b)\) ઝેત્સેવ નિયમને અનુસરે છે \((c)\) ડિહાઈડ્રોહેલોજનીકરણ પ્રક્રિયા \((d)\) નિર્જલીકરણ પ્રક્રિયાNEET 2020 Medium
More PYQs from NEET
- એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.NEET 2023 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A) લાયપેઝ (I) પેપ્ટાઇડ બંધ (B) ન્યુક્લિએઝ (II) એસ્ટર બંધ (C) પ્રોટીએઝ (III) ગ્લાયકોસિડિક બંધ (D) એમાયલેઝ (IV) ફોસ્ફોડાયએસ્ટર બંધ NEET 2024 Medium - પેરીપ્લેનેટા અમેરિકાના (વંદા) માં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા હાજર નથી?NEET 2016 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
બધા સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. ત્રિઅંગી (I) સાલ્વિયા B. દ્વિઅંગી (II) જીન્કો C. આવૃત બીજધારી (III) પોલિટ્રાઇકમ D. અનાવૃત બીજધારી (IV) સાલ્વિનિયા NEET 2025 Medium - હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા \(0.51 \mathring A\) અને ધરા અવસ્થાની ઉર્જા \(-13.6\; eV\) છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન (\(\mu^{-}\)) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ\(=207 \mathrm{m}_{e}\)] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?NEET 2019 Hard
- નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓ કાર્બોદિતમાંથી શક્તિ મેળવી \(ATP\) નું નિર્માણ કરવા માટે જવાબદાર છે ?NEET 2017 Medium