NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(2 \mathrm{~A} \rightleftharpoons \mathrm{B}+\mathrm{C}\) પ્ર્ક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}=4 \times 10^{-3}\). આપેંલ સમય પર, પ્રક્રિયા મિશ્રણ નું બંધારણ (રચના) \([\mathrm{A}]=[\mathrm{B}]=[\mathrm{C}]=2 \times 10^{-3} \mathrm{M}\) છે. નીચે આપેલામાંથી ક્યું સાચું છે?
- A પ્રક્રિયા પુરોગામી દિશામાં જવાની વૃત્તિ ધરાવે છે.
- B પ્રક્રિયા પ્ર્તિગાામી દિશામાં જવાની વૃત્તિ ધરાવે છે.
- C પ્રક્રિયા પુરોગામી દિશામાં પૂર્ણ થવાને આરે છે. (પૂર્ણ થવા જઈ રહી છે)
- D સંતુલન પર પ્રક્રિયા છે.
Answer & Solution
Correct Answer
(B) પ્રક્રિયા પ્ર્તિગાામી દિશામાં જવાની વૃત્તિ ધરાવે છે.
Step-by-step Solution
Detailed explanation
\(2 \mathrm{~A} \rightleftharpoons \mathrm{B}+\mathrm{C}, \mathrm{K}_{\mathrm{c}}=4 \times 10^{-3}\) At a given time \(\mathrm{t}, \mathrm{Q}_{\mathrm{c}}\) is to be calculated and been compared with \(\mathrm{K}_{\mathrm{c}}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હિલિયમ પરમાણુઓની સૌથી વધુ સંખ્યા શેમાં છે?NEET 2024 Medium
- \(RMgX + CO _{2} \underset{\text { ether }}{\stackrel{\text { dry }}{\longrightarrow}} Y \stackrel{ H _{3} O ^{+}}{\longrightarrow} RCOOH\) ઉપરની પ્રક્રિયામાં \(Y\) શું છે ?NEET 2022 Easy
- નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો જેમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે. \(2 A ( g ) + B ( g ) \rightleftharpoons C ( g )+ D ( g )\) નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહી ?NEET 2017 Easy
- \(100\, mL\) \(0.01\, M\) ડાયક્લોરોટેટ્રાએક્વાક્રોમિયમ \((III)\) ક્લોરાઇડના દ્રાવણમાં વધુ પડતો \(AgNO_3\) ઉમેરવામાં આવે છે. તો \(AgCl\) ના અવક્ષેપિત થતા મોલની સંખ્યા .............NEET 2013 Hard
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.83\, BM\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક : \(Ti = 22,\,Cr = 24,\) \( Mn = 25,\,Ni = 28\))NEET 2014 Medium
- કપડાંની સુકી ધોલાઈ (dry cleaning ) માટે ટેટ્રાક્લોરો ઈથેન જે કેન્સરપ્રેરક (carcinogen) પ્રકૃતિ ધરાવે છે તેના બદલે નીચે આપેલા દ્રાવકો પૈકી કયાનો ઉપયોગ કરી શકાય ?NEET 2017 Medium
More PYQs from NEET
- 1273 K પર નિકલ ઉદ્દીપકની હાજરીમાં મિથેન સાથે પાણીની પ્રક્રિયા થઈને શું બને છે.NEET 2026 Easy
- સૂચિ \(I\) માંની પ્રક્યાઓને સૂચિ \(II\) ની પરિસ્થિતિઓ સાથે જોડો.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિt \(-I\) (પ્રક્રિયા) સૂચિ \(-II\) (સ્થિતિ) \(A\). સમતાપીય પ્રક્રિયા \(I\). ઉષ્માનો વિનિમય થતો નથી \(B\). સમકદીય પ્રક્રિયા \(II\). અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે \(C\). સમદાબીય પ્રક્રિયા \(III\). અચળ કદ પર કરવામાં આવે છે . \(D\). સમોષ્મી પ્રક્રિયા \(IV\).અચળ દબાણા પર કરવામાં આવે છે NEET 2024 Medium - આલ્કીન \(A\) એ \(\mathrm{O}_{3}\) અને \(\mathrm{Zn}-\mathrm{H}_{2} \mathrm{O}\) સાથે પ્રકિયા કરવા પર પ્રોપેનોન અને ઇથાનાલ બંને સમાન ગુણોતર માં મળે છે \(HCl\) નો આલ્કીન માં ઉમેરો \(A\) એ \(B\) મુખ્ય નીપજ તરીકે મળે છે .તો નીપજ \(B\) નું બંધારણ શુ હશે ?NEET 2019 Hard
- ઑક્સિડેટીવ ફૉસ્ફોરાયલેશન એ \(...........\)NEET 2016 Medium
- એક તળાવના લંબચોરસ તળિયાની સપાટીનું ક્ષેત્રફળ \(A\) છે, જેમાં પાણી (ઘનતા \(=\rho,\) વિશિષ્ટ ઉષ્મા \(=s\)) ભરેલું છે જેની બહારની હવાનું તાપમાન \(-26^{\circ} \mathrm{C}\) જેટલું અચળ છે. તળાવમાં પાણી પર બરફના સ્તરની જાડાઈ કોઈ એક સમયે \(x\) છે. બરફની ઉષ્માવાહકતા \({K}\) અને ગલનગુપ્તઉષ્મા \(L\) લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?NEET 2019 Medium
- આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?NEET 2016 Medium