NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(2.3\; \mathrm{g}\) ફોર્મિક અસિડ અને \(4.5 \;\mathrm{g}\) ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણનું સાંદ્ર \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણ \(KOH\)ની ગોળીઓ માંથી પસાર થાય છે,તો \(STP\) એ વધેલ નીપજનું વજન .........\(g\)
- A \(1.4\)
- B \(3\)
- C \(2.8\)
- D \(4.4\)
Answer & Solution
Correct Answer
(C) \(2.8\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{HCOOH} \xrightarrow[dehydrating Agent]{H_2SO_4} \)\( \mathrm{CO}+\mathrm{H}_{2} \mathrm{O}\left(\begin{array}{l}{\mathrm{H}_{2} \mathrm{O}\text { abosrbed }} \\ {\mathrm{by} \mathrm{H}_{2} \mathrm{SO}_{4}}\end{array}\right)\)
(moles)\(_{1}=\frac{2.3}{46}=\frac{1}{20} \quad \quad 0 \quad \quad \quad 0\)
(moles)\(_f 0\quad \quad \quad \quad \quad \quad \frac{1}{20}\quad \quad \quad \frac{1}{20}\)
\(\quad \quad \mathrm{H}_{2} \mathrm{C}_{2} \mathrm{O}_{4} \stackrel{\mathrm{H}_{2} \mathrm{SO}_{4}}{\longrightarrow} \mathrm{CO}+\mathrm{CO}_{2}+\mathrm{H}_{2} \mathrm{O}\)
\(\left[\mathrm{H}_{2} \mathrm{O} \text { absorbed by } \mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right]\)
(moles)\(_1\quad \frac{4.5}{90}=\frac{1}{20} 0 \quad \quad \quad 0 \quad \quad 0\)
(moles)\(_f\quad 0\quad \quad \quad \ \frac{1}{20} \quad \quad \frac{1}{20} \quad \quad \frac{1}{20}\)
\(\mathrm{CO}_{2}\) is absorbed by KOH. So the remaning product is only CO. moles of CO formed from both reactions
\(=\frac{1}{20}+\frac{1}{20}=\frac{1}{10}\)
Left mass of \(\mathrm{CO}=\) moles \(\times\) molar mass
\(=\frac{1}{10} \times 28\)
\(={2.8 \mathrm{g}}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાચો જવાબ ઓળખો.NEET 2024 Medium
- આપેલા પરમાણુઓમાંથી કયું ચલરૂપકતા પ્રદર્શિત કરી શકે છે?
NEET 2016 Hard - રાંધવાના તાપમાને કૃત્રિમ મીઠાઈ સ્થિર છે અને તે કઈ કેલરી પ્રદાન કરતી નથીNEET 2019 Easy
- સૂચિ\(- I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(- I\) સૂચિ \(- II\) \((a)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{3-}\) \((i)\) \(5.92 \,\mathrm{BM}\) \((b)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{3+}\) \((ii)\) \(0 \,\mathrm{BM}\) \((c)\) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]^{4-}\) \((iii)\) \(4.90\, \mathrm{BM}\) \((d)\) \(\left[\mathrm{Fe}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right]^{2+}\) \((iv)\) \(1.73\, \mathrm{BM}\) NEET 2021 Medium - કિરાલીટીના સંદર્ભમાં ખોંટુ વિધાન શોધો.NEET 2022 Easy
- \(D(+)-\) ગ્લુકોઝ એ હાઈડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એક ઓકઝાઇમ આપે છે. તે ઓકઝાઇમનુ બંધારણ જણાવો.NEET 2014 Hard
More PYQs from NEET
- નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?
NEET 2014 Medium - કયા તર્કને સંકરણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જેમાં \(F_1\) પેઢી બંને પિતૃ સાથે મળતી આવે છે?NEET 2013 Medium
- હાઈડ્રોજન પરમાણુ દ્વારા શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો ગુણોત્તર, જ્યારે તે અનુક્રમે \(n =2 \rightarrow n =3\) અને \(n =4 \rightarrow n =6\) સંક્રમણોમાંથી પસાર થાય છે, તે ________ છે.NEET 2025 Easy
- એક કસનળીમાં ક્ષાર (મીઠું) લઈને, તેમાં મંદ \(H _2 SO _4\) ના થોડા ટીપાં ઉમેરવામાં આવ્યાં, જેનાથી રંગહીન બાષ્પ ઉત્પન્ન થઈ, જે વિનેગર જેવી ગંધ ધરાવતી હતી. આ બાષ્પે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવ્યું. નીચેનામાંથી સાચો ઋણાયન ઓળખો :NEET 2026 Hard
- કોઈપણ સમયે, કણના \(x\) અને \(y\) યામ અનુક્રમે \(x=5t-2t^{2}\) અને \(y=10t\) છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં અને \(t\) સેકન્ડમાં છે. \(t =2\,s\) પર કણનો પ્રવેગ (\(m/sec^2\) માં) કેટલો હશે?NEET 2017 Medium
- ચાર પ્રકારના જનરેટર માટે બદલાતા \(EMF\) નો સમય સાથેનો આલેખ નીચે આપેલ છે. નીચે પૈકી કયો આલેખ \(AC\) કહેવાય?
NEET 2019 Medium