NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(100\, mL\) દ્રાવણમાં યુરિયાના \(6.02 \times 10^{20}\) અણુઓ હાજર હોય, તો દ્રાવણની સાંદ્રતા ......\(M\) થશે,
- A \(0.001\)
- B \(0.1\)
- C \(0.02\)
- D \(0.01\)
Answer & Solution
Correct Answer
(D) \(0.01\)
Step-by-step Solution
Detailed explanation
Number of moles \(=\frac{\text { number of molocules }}{\mathrm{NA}}\) \(=\frac{6.02 \times 10^{20}}{6.02 \times 10^{23}}=10^{-3} \mathrm{mol}\) Molar conc \(=\frac{n \times 1000}{V_{\text {solution }(\mathrm{mL})}}=\frac{10^{-3} \times 1000}{100}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(3 O _{2}( g ) \rightleftharpoons 2 O _{3}( g )\) \(298 \,K\) પર, ઉપરની પ્રક્રિયા માટે \(K _{ c }\) એ \(3.0 \times 10^{-59}\) મળેલ છે. જો \(O _{2}\)ની સંતુલન સાંદ્રતા \(0.040\, M\) હોય તો પછી \(O _{3}\) ની સાંદ્રતા \(M\) માં શોઘો.NEET 2022 Medium
- નીચેનામાંથી કયો એક ઉભયદંતી લિગેન્ડ છે?NEET 2026 Easy
- બ્રોન્સ્ટેડ એસિડ \(\mathrm{H}_{2} \mathrm{O}\) અને \(\mathrm{HF}\) માટે સંયુગ્મી બેઇઝ શોધો.NEET 2019 Medium
- \(C_6H_5CH =CHCH_3\) ની \(HBr\) સાથેની પ્રક્રિયા .... ઉત્પન્ન કરે છે.NEET 2015 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિઓ હેઠળ આદર્શ વાયુની પ્રતિવર્તી વિસ્તરણ બતાવવામાં આવેલ છે, \(AB \to\) સમતાપી વિસ્તરણ \(AC \to\) સમોષ્મી વિસ્તરણ તો નીચેનામાંથી કયો વિક્લપ સાચો નથી?
NEET 2019 Hard - પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium
More PYQs from NEET
- વંદાની ડીંભીના છેલ્લા નિર્મોચન (અંતિમ મૌલ્ટ) પછી કયા બાહ્ય ફેરફારો દૃશ્યમાન થાય છે?NEET 2013 Medium
- માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.NEET 2017 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો :
યાદી I યાદી II (A) \(E=h \nu\) (I) દ-બ્રોગ્લી તરંગલંબાઈ (B) વિવર્તન અને વ્યતિકરણ (II) પ્રકાશનું કણ સ્વરૂપ (C) \(\lambda=h / p\) (III) પ્રકાશનું તરંગ સ્વરૂપ (D) કૉમ્પટન અસર (IV) ફોટૉનની ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - સ્ફટિકક્ષેત્રવાદને આધારે \(K _{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]\) માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું છે?NEET 2019 Medium
- એસીટોએસીટોન \((acac)\) નો એનાયન \(Co\, (acac)_3 \) ની સાથે \(Co^{3+}\) ચિલેટ બનાવે છે ચિલેટના રિંગ્સ શું છે?NEET 2013 Medium
- (image) મૂલક એ એરોમેટિક છે, કારણ કે તે ....... ધરાવે છે.
NEET 2013 Hard