enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(100\, mL\) \(0.01\, M\) ડાયક્લોરોટેટ્રાએક્વાક્રોમિયમ \((III)\) ક્લોરાઇડના દ્રાવણમાં વધુ પડતો \(AgNO_3\) ઉમેરવામાં આવે છે. તો \(AgCl\) ના અવક્ષેપિત થતા મોલની સંખ્યા .............
- A \(0.003\)
- B \(0.01\)
- C \(0.001\)
- D \(0.002\)
Answer & Solution
Correct Answer
(C) \(0.001\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{AgNO}_{3}+\left[\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{4} \mathrm{Cl}_{2}\right] \mathrm{Cl} \longrightarrow \mathrm{AgCl}\) Excess mole \(=M V_{(lit)}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉલ્લેખિત ગુણધર્મ સામે સાચા ક્રમને ઓળખો
(A) \(H _2 O > NH _3> CHCl _3\) - દ્વિધ્રુવીય ચાકમાત્રા
(B) \(XeF _4> XeO _3> XeF _2-\) મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા
(C) \(O - H > C - H > N - O -\) બંધ લંબાઈ
(D) \(N _2> O _2> H _2\) - બંધ એન્થાલ્પી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - એક જ કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોન ........... વડે અલગ ઓળખી શકાય છે.NEET 2016 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કોઈ એક ધાતુ વિસ્થાપન પ્રક્રિયા (metal displacement reaction) છે ? સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2021 Medium
- \(AgCl_{(s)}\)ની દ્રાવ્યતા \(0.1\, M\, NaCl\) દ્રાવણમાં દ્રાવ્ય નીપજ સાથે \(1.6 \times 10^{-10}\) તો દ્રાવણ ...NEET 2016 Medium
- સમૂહ \(16\) તત્ત્વો પૈકી કયું એક \(-2\) ઑક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી?NEET 2024 Medium
- ગેડોલિનિયમ એ તેની ત્રીજી (તૃતીય) આયનિકરણ એન્થાલ્પીનું નીચુ મૂલ્ય ધરાવે છે કારણ કે..... .NEET 2022 Medium
More PYQs from NEET
- પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એ સાચી અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. કારણ કેNEET 2016 Medium
- મ્હોર ક્ષાર દ્રાવણ (ફેરસ એમોનિયમ સલ્ફેટ)ની બનાવટ દરમિયાન નીચે આપેલામાંથી ક્યો એસિડ \(\mathrm{Fe}^{2+}\) આયનનું જળ વિભાજન અટકાવવા માટે ઉમેરવામાં આવે છે?NEET 2024 Medium
- જાતીય સંક્રમિત રોગો કૉલમ - \(I\) ને તેમના રોગ વાહક કૉલમ - \(II\) સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((A)\) ગોનોરીયા \((i)\) \(HIV\) \((B)\) સિફિલિસ \((ii)\) નેસેરીઆ \((C)\) જનનાંગીય હર્પિસ \((iii)\) ટ્રેપોનેમા \((D)\) \(AIDS\) \((iv)\) હ્યુમન પેપીલોમા વાઇરસ NEET 2017 Medium - દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
- નીચેનામાથી કયૂ ખોટું વિધાન છે?NEET 2016 Medium
- શ્વાસ દરમ્યાન થતી સાચી પ્રક્રિયા પસંદ કરો : \((a)\) ઉરોદરપટલનું સંકોચન \((b)\) બાહ્ય આંતર પાંસળી સ્નાયુઓનું સંકોચન \((c)\) ફુપ્ફુસીય કદમાં ઘટાડો \((d)\) આંતર\(-\)ફુપ્ફુસીય દબાણમાં વધારોNEET 2020 Easy