NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(100\, g\) પાણીમાં \(6.5\, g\) દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું \(100\, ^o C\) તાપમાને બાષ્પદબાણ \(732\, mm\) છે. જો \(K_b = 0.52\) હોય, તો દ્રાવણનું ઉત્કલનબિંદુ .........\(^oC\) હશે.
- A \(102\)
- B \(103\)
- C \(101\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(C) \(101\)
Step-by-step Solution
Detailed explanation
Given \(: W_{B}=6.5\, \mathrm{g}, \,\,W_{A}=100\, \mathrm{g}\) \(p_{s}=732\, \mathrm{mm},\,\, K_{b}=0.52\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક વિધુત વિભાજયના \(8\,g\) ને \(n-\) ઓક્ટેનના \(114\,g\) માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં \(80 \%\) નો ઘટાડો કરવા, મોલર દળ (\(g\; mol ^{-1}\)) માં જણાવો. (\(n-\) ઓક્ટેનનું મોલર દળ \(114 \,g\, mol ^{-1}\) આપેલ છે)NEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : એક કાલ્પનિક દ્વિપરમાણ્વીય અણુ જેનો બંધક્રમ શૂન્ય છે તે ખૂબ સ્થાયી હોય છે.
વિધાન II : જેમ બંધક્રમ વધે છે તેમ, બંધ લંબાઈ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - ક્લોરોબેન્ઝિનનું સંશ્લેષણ કરવા માટે નીચે આપેલામાંથીકઈ સુસંગત છે?NEET 2022 Medium
- નાઇટ્રોબેઝિનની સાંદ્ર \(HNO_3/H_2SO_4\) સાથે \(80-100\,^o C\) તાપમાને પ્રક્રિયા કરતી નીચેના પૈકી કઈ નીપજ આપશે ?NEET 2013 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) 
(I) (i) ઓલિયમ;
(ii) \(H _2 O / H ^{+}\)
(iii) \(H ^{+}\)(B) 
(II) (i) \(O _2\);
(ii) \(H _2 O / H ^{+}\)(C) 
(III) (i) \(CH _3 OH , H ^{+}\);
(ii) \(H _2\), ઉદ્દીપક(D) 
(IV) (i) સાંદ્ર \(H _2 SO _4, \triangle\);
(ii) \(H ^{+} / H _2 O\)NEET 2026 Hard - ઊંચ્ચ સ્પીન \(d^4\) અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટીક ક્ષેત્ર ઊર્જા .............. છે ?NEET 2013 Hard
More PYQs from NEET
- તમને એક પ્રમાણમાં જૂના દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી મૂળનો ભાગ આપવામાં આવેલ છે. તમે આ બંને વચ્ચે ભેદ પાડવા માટે નીચેનામાંથી કઈ શરીરરચનાકીય રચનાઓનો ઉપયોગ કરશો?NEET 2014 Medium
- નર દેડકામાં શુક્રકોષોના વહન માટેનો સાચો માર્ગ પસંદ કરો.NEET 2017 Medium
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2013 Medium
- કેટલીક સાયનોબેક્ટેરિયામાં રંજકદ્રવ્ય ધરાવતી પટલમય પ્રવર્ધ _____ છે.NEET 2013 Medium
- જાસૂદ, તુલસી, સૂર્યમુખી, રાઈ, સપ્તપર્ણી, જામફળ, આંકડો અને કરેણ (ઓલિએન્ડર) પૈકી કેટલા વનસ્પતિઓમાં સંમુખ પર્ણવિન્યાસ હોય છે?NEET 2013 Medium
- \(C_1 = C_2 = C_3 = C_4 = 10 \mu F\) અને \(C_5 = 2.5 \mu F\) કેપેસીટન્સ ધરાવતા પાંચ કેપેસીટરને 50 V ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે.
તેમનો સમતુલ્ય કેપેસીટન્સ અને પ્રત્યેક કેપેસીટર પરના ચાર્જ અનુક્રમે __________ છે.
NEET 2026 Easy