NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(10\, \mathrm{~g}\) ગ્લુકોઝ \(\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)\) ને \(250 \,\mathrm{ml}\) પાણીમાં \(\left(\mathrm{P}_{1}\right)\) \(10\, \mathrm{~g}\) યુરિયા \(\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{2}\right)\) અને \(10\, \mathrm{~g}\) સુક્રોઝ \(\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{3}\right)\) ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.
- A \(\mathrm{P}_{2}>\mathrm{P}_{1}>\mathrm{P}_{3}\)
- B \(\mathrm{P}_{1}>\mathrm{P}_{2}>\mathrm{P}_{3}\)
- C \(\mathrm{P}_{2}>\mathrm{P}_{3}>\mathrm{P}_{1}\)
- D \(\mathrm{P}_{3}>\mathrm{P}_{1}>\mathrm{P}_{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{P}_{2}>\mathrm{P}_{1}>\mathrm{P}_{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(\Pi=\mathrm{CRT}\) \(\Pi \propto \mathrm{C} \Rightarrow \Pi \propto \frac{1}{\mathrm{M}_{\mathrm{w}}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - I (આયન) યાદી - II (કેટાયન વિશ્લેષણમાં સમૂહ ક્રમાંક) A. \(\text{Co} ^{2+}\) (I) સમૂહ - I B. \(\text{Mg} ^{2+}\) (II) સમૂહ - III C. \(\text{Pb} ^{2+}\) (III) સમૂહ - IV D. \(\text{Al} ^{3+}\) (IV) સમૂહ - VI NEET 2025 Medium - ચતુષ્કલકીય સંકીર્ણ \(\left[ MnBr _{4}\right]^{2-}\) માટે ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનુ મૂલ્ય શું છે ? \([Mn\) નો પરમાણ્વીય ક્રમાંક \(=\, 25]\)NEET 2017 Medium
- સંયોજન \(P \left( C _8 H _8 O \right)\) 2, 4-DNP પ્રક્રિયક સાથે લાલ કેસરી (નારંગી) અવક્ષેપ આપે છે અને તે ફેહલિંગના પ્રક્રિયકનું રિડક્શન કરતું નથી. ક્રોમિક ઍસિડ વડે પ્રબળ ઑક્સિડેશન કરતાં, \(P\) એક ઍરોમેટિક નીપજ \(Q\) આપે છે જે જલીય \(NaHCO _3\) સાથે પ્રક્રિયા કરવાથી ઉભરો આપે છે. સંયોજનો P અને Q અનુક્રમે શોધો:
NEET 2026 Medium - નીચે આપેલા સંયોજનો પૈકી ક્યા એકનું સલ્ફોનેશન ખૂબ જ સરળતાથી થશે ?NEET 2017 Medium
- પ્રક્રિયા સાથે ઉદીપક જોડો,
નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?ઉદીપક પ્રક્રિયા \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) ઇથાઈન માથી ઇથેનાલમાં ઓક્સિડેશન \((ii) \;\mathrm{TiCl}_{4}+ \mathrm{Al(CH_3)}_{3}\) \((b)\) આલ્કાઇન્સનું બહુલીકરણ \((iii)\;\mathrm{PdCl_2} \) \((c)\) \(H_2SO_4\)ની બનાવટમાં \(SO_2\)ના ઓક્સિડેશનમાં \((iv)\;\) નિકલ સંકીર્ણો \((d)\) ઇથિલીનનું બહુલીકરણ NEET 2019 Hard - આપેલ પ્રક્રિયામાં નીપજ \(Z\) જણાવો. \(CH_3 CH_2 CH=CH_2 \xrightarrow{{HBr/{H_2}{o_2}}}\,Y\,\xrightarrow{{{C_2}{H_5}ONa}}Z\)NEET 2014 Hard
More PYQs from NEET
- \(H - C\, \equiv CH\,\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,X\) \(\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,Y\) પ્રક્રિયામાં \(X\) અને \(Y\) ....... છે.NEET 2016 Hard
- તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
સાચો વિકલ્પ પસંદ કરો : \((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\)ચોથુ પોષક સ્તર \((i)\)કાગડો \((b)\)બીજુ પોષક સ્તર \((ii)\)ગીધ \((c)\)પ્રથમ પોષક સ્તર \((iii)\)સસલું \((d)\)ત્રીજુ પોષક સ્તર \((iv)\)ઘાસ NEET 2020 Easy - હાઈડ્રોજન પરમાણુ દ્વારા શોષાયેલા પ્રકાશની તરંગલંબાઈનો ગુણોત્તર, જ્યારે તે અનુક્રમે \(n =2 \rightarrow n =3\) અને \(n =4 \rightarrow n =6\) સંક્રમણોમાંથી પસાર થાય છે, તે ________ છે.NEET 2025 Easy
- લૂપ્ત્પ્રાય: જાતિઓની (એન્ડેન્જર્ડ સ્પીસીસ) યાદી પ્રકાશિત કરવામાં આવે છે :NEET 2024 Medium
- એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન \(t_2\, ^o C\) છે અને ઓરડાનું તાપમાન \(t_1 \,^o C\) છે. આદર્શ અવસ્થામાં પ્રતિજૂલ વિદ્યુતઊર્જાનો વ્યય થાય ત્યારે, ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે?NEET 2016 Medium
- ફૉસ્ફોઈનોલ પાયરુવેટ \((PEP)\) એ પ્રાથમિક \(CO_2\) ગ્રાહક \(.......\) માં છે.NEET 2017 Medium