enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(10\,A\) ના પ્રવાહ વડે \(109\) મિનિટ માટે કોબાલ્ટ \((II)\) ક્લોરાઈડના દ્રાવણનુ વિધુતવિભાજન કરવામાં આવે તો કેટલા ગ્રામ કોબાલ્ટ નિક્ષેપિત થશે ? \((1\) ફેરાડે \(= 96500\, C,\) પરમાણ્વીય દળ of \(Co = 59)\)
- A \(4.0\)
- B \(20.0\)
- C \(40.0\)
- D \(0.66\)
Answer & Solution
Correct Answer
(B) \(20.0\)
Step-by-step Solution
Detailed explanation
\(W=\frac{I t E}{96,500}=\frac{10 \times 109 \times 60 \times 59}{96500 \times 2}=20\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેલોજનો માટે નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી ?NEET 2018 Easy
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{સૂચિ-I}\) \(\text{સૂચિ-II}\) \(\text{A.}\) \(\text{XeO} _3\) \(\text{I.}\) \(\text{sp} ^3 \text{d}\), રેખીય \(\text{B.}\) \(\text{XeF} _2\) \(\text{II.}\) \(\text{sp} ^3\); પિરામિડલ \(\text{C.}\) \(\text{XeOF} _4\) \(\text{III.}\) \(\text{sp} ^3 \text{d}^3\); વિકૃત અષ્ટફલકીય \(\text{D.}\) \(\text{XeF} _6\) \(\text{IV.}\) \(\text{sp} ^3 \text{d}^2\); સમચોરસ પિરામિડલ NEET 2025 Easy - પ્રવાહી X ના 5 મોલ અને પ્રવાહી Y ના 10 મોલ એક દ્રાવણ બનાવે છે જેનું બાષ્પ દબાણ 70 torr છે. શુદ્ધ X અને Y ના બાષ્પ દબાણ અનુક્રમે 63 torr અને 78 torr છે. વર્ણવેલ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?NEET 2025 Medium
- લેન્થેનોઇડ સંકોચન માટેનુ કારણ ........ છે.NEET 2014 Easy
- અનંત મંદતાએ \(AgCl\) ની મોલર વાહકતા \((S \,cm ^{2}\, mol ^{-1}\)માં) શોધો. આપેલ, \(\Lambda_{ m }^{\alpha}=133.4\,\left( AgNO _{3}\right) ; \Lambda_{ m }^{\alpha}=149.9( KCl )\) \(\Lambda_{ m }^{\alpha}=144.9\, S\, cm ^{2} \,mol ^{-1}\left( KNO _{3}\right)\)NEET 2017 Easy
- નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium
More PYQs from NEET
- નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) જરાયુ \((i)\) એન્ડ્રોજન્સ \((b)\) ઝોના પેલ્યુસીડા \((ii)\) હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવ \((hCG)\) \((c)\) બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ \((iii)\) અંડકોષનું આવરણ \((d)\) લેડીગ કોષો \((iv)\) શિશ્નનું ઊંજણ NEET 2020 Easy - સ્ત્રાવી કોષોમાં નીચેનામાંથી કઈ કોષીય અંગિકા સૌથી વધુ સંખ્યામાં હાજર હોય છે?NEET 2019 Medium
- નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે? \((a)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય. \((b)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય. \((c)\) બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે \((d)\) યાંત્રિક લાભનું મૂલ્ય એક \(1\) કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.NEET 2017 Medium
- \((CFSE)\) \(\left[\mathrm{CoCl}_{6}\right]^{4-}\) ની સ્ફટિક ક્ષેત્રવાદ સ્થાયિતા ઉર્જા \(18000 \;\mathrm{cm}^{-1}\) છે \(\left[\mathrm{CoCl}_{4}\right]^{2-}\) ની \(CFSE\) ..............\({cm}^{-1}\)NEET 2019 Hard
- બે એકસરખા વિદ્યુતભારિત વાહક ગોળાઓ \(A\) અને \(B\) ના કેન્દ્રો ચોક્કસ અંતરે અલગ રાખેલા છે. દરેક ગોળા પરનો વિદ્યુતભાર \(q\) છે અને તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ \(F\) છે. એક ત્રીજો એકસરખો વિદ્યુતભાર રહિત વાહક ગોળો સૌપ્રથમ ગોળા \(A\) ના સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી \(B\) ના સંપર્કમાં અને છેલ્લે બંનેથી દૂર કરવામાં આવે છે. ગોળાઓ \(A\) અને \(B\) વચ્ચેનું નવું અપાકર્ષણ બળ નીચેનામાંથી કયું હશે? (\(A\) અને \(B\) ની ત્રિજ્યાઓ વિભાજન અંતરની સરખામણીમાં નગણ્ય છે જેથી તેમની વચ્ચેના બળની ગણતરી કરવા માટે તેમને બિંદુવત વિદ્યુતભારો ગણી શકાય)NEET 2025 Easy
- આપેલ એમ્પ્લિફાયરમાં \(npn\) ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. \(800 \,\Omega\) ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ \(0.8 \;V\) છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \(0.96\) અને પરિપથનો ઇનપુટ અવરોધ \(192 \,\Omega\) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium