NEET · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(1\) ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડની \(0.75 \mathrm{M} \mathrm{HCl}\) દ્રાવણના \(25 \mathrm{~mL}\) સાથે પ્રક્રિયા કરવામાં આવી. પ્રક્રિયા ન થયેલ બાકી રહેલ સોડિયમ હાઈડ્રોક્સાઈડનું દળ ........... બરાબર છે.
- A \(250 \mathrm{mg}\)
- B શૂન્ય \(\mathrm{mg}\)
- C \(200 \mathrm{mg}\)
- D \(750 \mathrm{mg}\)
Answer & Solution
Correct Answer
(A) \(250 \mathrm{mg}\)
Step-by-step Solution
Detailed explanation
\( M=\frac{W \times 1000}{M_2 \times V(\text { in } m L)} \) \( \mathrm{W}=\frac{\mathrm{M} \times \mathrm{M}_2 \times \mathrm{V}(\text { in } \mathrm{mL})}{1000}=\frac{0.75 \times 36.5 \times 25}{1000}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{સૂચિ-I}\) \(\text{સૂચિ-II}\) \(\text{A.}\) \(\text{XeO} _3\) \(\text{I.}\) \(\text{sp} ^3 \text{d}\), રેખીય \(\text{B.}\) \(\text{XeF} _2\) \(\text{II.}\) \(\text{sp} ^3\); પિરામિડલ \(\text{C.}\) \(\text{XeOF} _4\) \(\text{III.}\) \(\text{sp} ^3 \text{d}^3\); વિકૃત અષ્ટફલકીય \(\text{D.}\) \(\text{XeF} _6\) \(\text{IV.}\) \(\text{sp} ^3 \text{d}^2\); સમચોરસ પિરામિડલ NEET 2025 Easy - નીચેના પૈકી ક્યુ કાર્બનિક સંયોજન તેના દહનની નીપજ \(CO_2\) ને સમાન સંકરણ ધરાવે છે ?NEET 2014 Hard
- નીચેનામાંથી કયું એક સંયોજન સિસ-ટ્રાન્સ સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે?NEET 2025 Hard
- નીચેનામાથી કયૂ ખોટું વિધાન છે?NEET 2016 Medium
- બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન (image) ની સંકરણ અવસ્થા શું છે?
NEET 2013 Medium - રસાયણિક પ્રકિયા માટે \(\mathrm{N}_{2}(\mathrm{g})+3 \mathrm{H}_{2}(\mathrm{g}) \rightleftharpoons 2 \mathrm{NH}_{3}(\mathrm{g})\) સાચો વિકલ્પ કયો છે ?NEET 2019 Hard
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ \(0.2 \;m^2\) હોય, તેવા એક બ્લેાકને \(0.02 \;kg\) નું દળ એક દોરી વડે એક આદર્શ ગરગડી પરથી લગાડેલ છે. એક પ્રવાહીનું \(0.6\; mm\) જાડાઈનું પાતળું સ્તર આ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવે છે. જયારે બ્લોકને છોડવામાં આવે ત્યારે તે \(0.17 \;m/s\) ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક કેટલો હશે?
NEET 2017 Medium - ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........NEET 2024 Medium
- જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર \(0.34\,nm\) હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર \(DNA\) માં કુલ બેઝ જોડી ની સંખ્યા \(6.6\times10^9\) \(bp\) હોય તો \(DNA\) ની લંબાઈ આશરે કેટલી હશે ?NEET 2020 Easy
- જો સાદા લોલકના દોલકનું દળ વધારીને તેનાં પ્રારંભિક દળ કરતાં ત્રણ ગણું અને તેની લંબાઈ મૂળ (પ્રારંભિક) લંબાઈ કરતાં અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ, તેના પ્રારંભિક (મૂળં) આવર્તકાનના \(\frac{x}{2}\) ગણો થાય છે. \(x\) નું મૂલ્ય. . . . . . . . . . છે.NEET 2024 Medium
- સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર \(u\) વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે \(24\,cm\) પ્રવેશે ત્યારે તેનો વેગ \(\frac{u}{3}\) થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ \(........\,cm\) છે.NEET 2023 Medium