NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(0.10 \,M\) સોડિયમ એસિટટ અને \(0.01\, M\) એસિટીક એસિડ દેરેકના \(50\, mL\) ધરાવતા દ્રાવણની \(pH\) કેટલી થાય છે ?
\([\) આપેલ \(CH _{3} COOH\) નો \(pK _{ a }=4.57]\)
- A \(3.57\)
- B \(4.57\)
- C \(2.57\)
- D \(5.57\)
Answer & Solution
Correct Answer
(D) \(5.57\)
Step-by-step Solution
Detailed explanation
Weak acid \(\left( CH _{3} COOH \right)\) and salt of weak acid-strong base \(\left( CH _{3} COONa \right)\) form an acidic buffer. Sodium acetate \(\left( CH _{3} COONa \right)=0.10\, M\);
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફિનોલ્ફથેલીન ડાય ટેસ્ટ દ્વારા કયું ક્રિયાશીલ સમૂહ ઓળખી શકાય છે :NEET 2026 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium - આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું શૂન્ય બરાબર નથી ?NEET 2015 Medium
- \(D-\)ગ્લુકોઝમાં \(‘D'\) સંજ્ઞા શું દર્શાવે છે ?NEET 2017 Easy
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નીપજો \(A\) અને \(B\) અનુક્રમે શોધો. \( 3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \rightarrow 3 \mathrm{RCl}+\mathrm{A} \) \( \mathrm{ROH}+\mathrm{PCl}_5 \rightarrow \mathrm{RCl}+\mathrm{HCl}+\mathrm{B}\)NEET 2024 Medium
- નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?NEET 2019 Hard
More PYQs from NEET
- \(0.02\; cm\) પહોળાઇના એક રેખીય છિદ્ર \((aperture)\) ને એક \( 60 \;cm\) કેન્દ્રલંબાઇવાળા લેન્સની સામે રાખેલ છે. આ છિદ્રને \(5 \times 10^{-5} \;cm \) તરંગલંબાઇવાળા લંબરૂપે આપાત પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું પડદાના કેન્દ્રથી અંતર (\(cm\) માં) કેટલુ હશે?NEET 2016 Medium
- કોષ વિભાજનનો એક તબક્કો આકૃતિમાં દર્શાવેલ છે. તે તબક્કાની તેની લાક્ષણિકતાઓ સાથે સાચી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
NEET 2013 Medium - નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પુખ્ત, લાક્ષણિક અફલિત આવૃતબીજધારી ભ્રૂણપૂટ પરિપક્વતાએ 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય હોય છે.
કારણ (R) : અંડપ્રસાધનમાં 2 ધ્રુવીય કોષકેન્દ્ર હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ \(\overrightarrow {\;V} = V\hat i\) સાથે કોઇ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુતક્ષેત્ર \( +y\) અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીયક્ષેત્રની દિશા કઈ હશે?NEET 2018 Easy
- સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી\(- I\) સૂચી\(- II\) \(1. XeF_6\) \((i)\) વિકૃત અષ્ટફલક \(2. XeO_3\) \((ii)\) સમતલીય સમચોરસ \(3. XeOF_4\) \((iii)\) પિરામિડલ \(4. XeF_4\) \((iv)\) સમચોરસ પિરામિડલ NEET 2016 Medium - નીચેનામાંથી કયો ઘટક બૅક્ટરિયલ કોષને ચીકાશયુક્ત લક્ષણ આપે છે?NEET 2017 Medium