NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(0.1\) મોલ \(MnO_4^{2-}\) નુ \(MnO_4^-\) માં ઓક્સિડેશન કરવા માટે જરૂરી વિધુતનો જથ્થો ........ \(C\) થશે.
- A \(96500\)
- B \(2 \times 96500\)
- C \(9650\)
- D \(96.50\)
Answer & Solution
Correct Answer
(C) \(9650\)
Step-by-step Solution
Detailed explanation
The oxidation reaction is \(\mathrm{MnO}_{4}^{2-} \longrightarrow \mathrm{MnO}_{4}^{-}+e^{-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની અર્ધકોષ રિડક્શન પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(Mn^{2+} + 2e^- \rightarrow Mn,\, \)\(E^o = - 1.18\, V\) \(Mn^{2+} \rightarrow Mn^{3+} + e^-,\) \( E^o = - 1.51 \,V\) તો પ્રક્યિા \(3Mn^{2+} \rightarrow Mn^o + 2Mn^{3+},\) માટે \(E^o\) તથા પુરોગામી પ્રક્રિયાની શક્યતા અનુક્રમે .... થશે.NEET 2013 Hard
- જો એકબેઝિક નિર્બળ ઍસિડના \(0.050 mol L ^{-1}\) દ્રાવણની મોલર વાહકતા \(\left(\Lambda_{ m }\right)\) \(90 S cm ^2 mol^{-1}\) હોય, તો તેનું વિયોજનની માત્રા (અંશ) કેટલી હશે?[ધારો કે \(\Lambda_{+}^{\circ}=349.6 S cm ^2 mol^{-1}\) અને \(\Lambda_{-}^{\circ}=50.4 S cm ^2 mol^{-1}\).]NEET 2025 Hard
- પ્રકિયા \(A\rightarrow B\) નો વેગ અચળાંક\(0.6 \times 10^{-3}\, mol\, L^{-1}\, s^{-1}.\) છે જો \(A\) ની સાંદ્રતા \(5\, M,\) છે ત્યારબાદ \(20\) મિનિટ પછી \(B\) ની સાંદ્રતા .......\(M.\) હશેNEET 2015 Medium
- કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી?NEET 2024 Medium
- ધારો કે તત્વ \(X\) અને \(Y\) એકબીજા સાથે સંયોજાઈને \(XY_2\) અને \(X_3Y_2.\) બનાવે છે.જ્યારે \(0.1\) મોલ \(XY_2\)નું વજન \(10\ g\) અને \(X_3Y_2\)ના \(0.05\) મોલનું વજન \(9\ g,\) હોય તો \(X\) અને \(Y\)નો અણૂભાર જણાવો.NEET 2016 Medium
- જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ \(0.02\) છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ \(1.2\; atm\) છે; શુષ્ક હવાનું આંશિક દબાણ ..... \(atm\) છેNEET 2019 Medium
More PYQs from NEET
- સંશોધકોના એક જૂથે માછલી જેવા કેટલાક પ્રાણીઓ મેળવ્યા અને તપાસ કરતાં નીચેના લક્ષણો જોવા મળ્યા:
A. અંતઃકંકાલ કાસ્થિનું બનેલું હતું.
B. બાહ્ય પરોપજીવી, કારણ કે તેઓ તેમના વર્તુળાકાર ચૂષક મુખ વડે માછલીની ત્વચા પર ચોંટેલા જોવા મળ્યા.
C. યુગ્મ મીનપક્ષો અને ભીંગડા ગેરહાજર હતા, પરંતુ 7 જોડ ઝાલર ફાટો હાજર હતી.
નીચેનામાંથી કઈ પ્રાણી પ્રજાતિ આ લક્ષણો સાથે શ્રેષ્ઠ રીતે બંધ બેસતી હોવાનું તેમને લાગ્યું?NEET 2026 Easy - \(10\,m\) ની લંબાઈના અને \(\left(10^{-2} / \sqrt{\pi}\right)\,m\) જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો વિદ્યુતકીય અવરોધ \(10\,\Omega\) છે. \(10( V / m )\) ની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા માટે તારમાં પ્રવાહ ઘનતા \(....\)હશે.NEET 2022 Medium
- જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .NEET 2020 Medium
- નીચે આપેલા લેન્થેનોઈડ્સસ પૈકી એક \(+4\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવી ઉમદા વાયુની ૨ચના (વિન્યાસ) પ્રાપ્ત કરી શકે ? (૫રમામાણ્વીય ક્રમાંક : \(La =57, Ce =58, Eu =63\) અને \(Yb =70)\)NEET 2017 Easy
- ઘનકોણ જેવુ જ પરિમાણ ધરાવત્તી રાશિઓ. . . . . . . .છેNEET 2024 Medium
- કોઇ પદાર્થનું તાપમાન \(10\) મિનિટમાં \(3T\) થી \(2T\) જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન \(T\) છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની \(10\; min\) બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?NEET 2016 Hard