NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(0.1 M NaOH\) માં \(Ni ( OH )_{2}\) ની દ્રાવ્યતા શોધો. \(Ni ( OH )_{2}\)નો આયનિય ગુણાકાર \(2 \times 10^{-15}\) આપેલ છે.
- A \(1 \times 10^{8} \,M\)
- B \(2 \times 10^{-13}\, M\)
- C \(2 \times 10^{-8}\, M\)
- D \(1 \times 10^{-13}\, M\)
Answer & Solution
Correct Answer
(B) \(2 \times 10^{-13}\, M\)
Step-by-step Solution
Detailed explanation
\(\alpha=1\) for \(NaOH\) \(NaO{H_{(aq)}} \to \mathop {N{a^ + }}\limits_{0.1\,M} \left( {aq} \right) + \mathop {O{H^ - }}\limits_{0.1\,M} \left( {aq} \right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંતુલન સ્થિતિમાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચુ છે ?NEET 2015 Medium
- સૂચિ \(I\) માંની પ્રક્યાઓને સૂચિ \(II\) ની પરિસ્થિતિઓ સાથે જોડો.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિt \(-I\) (પ્રક્રિયા) સૂચિ \(-II\) (સ્થિતિ) \(A\). સમતાપીય પ્રક્રિયા \(I\). ઉષ્માનો વિનિમય થતો નથી \(B\). સમકદીય પ્રક્રિયા \(II\). અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે \(C\). સમદાબીય પ્રક્રિયા \(III\). અચળ કદ પર કરવામાં આવે છે . \(D\). સમોષ્મી પ્રક્રિયા \(IV\).અચળ દબાણા પર કરવામાં આવે છે NEET 2024 Medium - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) 
(I) (i) ઓલિયમ;
(ii) \(H _2 O / H ^{+}\)
(iii) \(H ^{+}\)(B) 
(II) (i) \(O _2\);
(ii) \(H _2 O / H ^{+}\)(C) 
(III) (i) \(CH _3 OH , H ^{+}\);
(ii) \(H _2\), ઉદ્દીપક(D) 
(IV) (i) સાંદ્ર \(H _2 SO _4, \triangle\);
(ii) \(H ^{+} / H _2 O\)NEET 2026 Hard - \(0.1\) મોલ \(MnO_4^{2-}\) નુ \(MnO_4^-\) માં ઓક્સિડેશન કરવા માટે જરૂરી વિધુતનો જથ્થો ........ \(C\) થશે.NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ ઍસિડ સાથે 273-278 K તાપમાને પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે શુષ્ક અવસ્થામાં સહેલાઈથી વિઘટન પામે છે.
વિધાન II : આયોડિનનું બેન્ઝીન વલયમાં દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયએઝોનિયમ ક્ષારની KI સાથેની પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Hard - નીચેની પ્રક્રિયામાં મધ્યવર્તી \((A)\) અને નીપજ \((B)\) જણાવો. \({H_3}C - C \equiv CH\,\xrightarrow[{HgS{O_4}}]{{{H_2}O,\,{H_2}S{O_4}}}\,\mathop {intermediate}\limits_{(A)} \,\)\( \to \,\mathop {\Pr oduct}\limits_{(B)} \)NEET 2017 Medium
More PYQs from NEET
- ત્રણ તારાઓ \(A, B, C\) ના સપાટીના તાપમાન અનુક્રમે \(T _{A} ,T _{B}, T _{C}\) છે જો તારો \(A\) વાદળી રંગનો , તારો \(B\) લાલ રંગનો અને તારો \(C\) પીળા રંગનો દેખાય, તોNEET 2020 Medium
- એક રૂમ હીટરને 400 W, 220 V ની રીતે રેટિંગ કરેલું છે. જો સપ્લાય વોલ્ટેજ 200 V સુધી ઘટી જાય, તો વપરાયેલ પાવર અંદાજિત કેટલો હશે?NEET 2026 Medium
- \({{S}_{{{N}^{1}}}}\) પ્રક્રિયામાં કિરાલ કેન્દ્રો પર , ત્યાં છેNEET 2015 Hard
- પ્રોપેનેમાઇડની ઇથેનોલિક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિન સાથેની પ્રક્રિયા શુ આપશે ?NEET 2020 Medium
- પૂરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયા માટેની સમાન સક્રિયકરણ ઊર્જા ધરાવતી પ્રક્રિયા માટે ....NEET 2013 Medium
- સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium